10 પાસ માટે કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી, છેલ્લી તારીખ : 31-08-2023
કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી @ www.nclcil.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સરકારી કંપનીમાં 10 પાસ માટે 335+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ગઈ છે.
તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
-: COAL India Limited ભરતી 2023 ની હાઇલાઇટ્સ :-
સંસ્થાનું નામ | COAL INDIA LIMITED |
પોસ્ટનું નામ | વિવિધ |
કુલ જગ્યાઓ | 335 + |
અરજી માધ્યમ | ઓનલાઇન |
નોટિફિકેશન તારીખ | 09/08/2023 |
અરજી કરવાની શરૂઆત તારીખ | 09/08/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/08/2023 |
સત્તાવાર વેબસાઈટ | https://www.nclcil.in/ |
આ પણ વાંચો : GSRTC કંડકટર ભરતી 2023 : 12 પાસ માટે સરકારી કાયમી નોકરીનો મોકો, પગાર પણ ₹ 18,500 થી શરુ.
-: પોસ્ટનું નામ :-
- સૂચનામાં જણાવ્યા મુજબ, કોલ ઈન્ડિયા લિમિટેડે શોવેલ ઓપરેટર, ડમ્પર ઓપરેટર, સરફેસ માઈનર ઓપરેટર, ડોઝર ઓપરેટર, ગ્રેડર ઓપરેટર, પે લોડર ઓપરેટર અને ક્રેન ઓપરેટરની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે.
આ પણ વાંચો : GSRTC ડ્રાઈવર ભરતી 2023 : 12 પાસ માટે સરકારી કાયમી નોકરીનો મોકો, પગાર પણ ₹ 18,500 થી શરુ.
-: કુલ ખાલી જગ્યાઓ :-
- જાહેરાતમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, કોલ ઈન્ડિયા લિમિટેડ 35 શોવેલ ઑપરેટર્સ, 221 ડમ્પર ઑપરેટર્સ, 25 સરફેસ માઇનર ઑપરેટર્સ, 37 ડોઝર ઑપરેટર્સ, 06 ગ્રેડર ઑપરેટર્સ, 02 પે લોડર ઑપરેટર્સ અને 12 ક્રેન ઑપરેટર્સની કુલ 338 જગ્યાઓની ભરતી કરી રહી છે.
-: શૈક્ષણિક લાયકાત :-
- મિત્રો, કોલ ઈન્ડિયાની આ ભરતી માટે અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત 10મું પાસ અને તેની સમકક્ષ શિક્ષણ જરૂરી છે. અન્ય યોગ્યતા સંબંધિત માહિતી માટે જાહેરાત વાંચવી જ જોઈએ.
-: ઉંમર મર્યાદા :-
- આ કોલ ઈન્ડિયા ભરતીમાં વય મર્યાદા 18 વર્ષથી 30 વર્ષ છે. સરકારના નિયમો મુજબ, અનામત વર્ગના ઉમેદવારોને વયમાં છૂટછાટ મળશે.
-: પગાર ધોરણ :-
- મિત્રો, કોલ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા પછી, તમને દરરોજ 1,502 રૂપિયા ચૂકવવામાં આવશે.
-: અરજી ફી :-
- કોલ ઈન્ડિયાની આ ભરતી માટે અરજી કરતી વખતે, SC/ST કેટેગરીના અને નિવૃત્ત અધિકારી ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં, જ્યારે સામાન્ય અને અન્ય શ્રેણીના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 1,000 ચૂકવવા પડશે.
-: પસંદગી પ્રક્રિયા :-
- ઓપરેટરની પોસ્ટ માટે પસંદગી કરવા માટે, કોઈએ ઓનલાઈન કોમ્પ્યુટર આધારિત પરીક્ષામાં સફળ થવું પડશે.
-: અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો :-
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- સહી
- આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાઇસન્સ
- ધોરણ-10ના અભ્યાસની માર્કશીટ
- અનુભવ પ્રમાણપત્ર (જો કોઈ હોય તો)
- અને અન્ય જરૂરી દસ્તાવેજો
-: અરજી કેવી રીતે કરવી ? :-
- પ્રથમ નીચે આપેલ લિંકનો ઉપયોગ કરીને જાહેરાત ડાઉનલોડ કરો અને તપાસો કે તમે અરજી કરવા પાત્ર છો કે નહીં.
- હવે સંસ્થાની સત્તાવાર વેબસાઇટ https://www.nclsil.in/ ની મુલાકાત લો.
- આ વેબસાઇટ પર “ભરતી” વિભાગની મુલાકાત લો.
- હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply Online” બટન પર ક્લિક કરો.
- હવે તમારી સંપૂર્ણ વિગતો અને જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
- હવે ઓનલાઈન મોડ દ્વારા ફી ચૂકવો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
-: મહત્વપૂર્ણ તારીખ :-
આ ભરતી ની નોટિફિકેશન Coal India Limited દ્વારા ઘ્વારા 09/08/2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ : 09/08/2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 31/08/2023
આ પણ વાંચો : ક્લાર્કની પોસ્ટ પર નોકરી મેળવવની ઉત્તમ તક સાથે વાપી નગરપાલિકામાં બમ્પર ભરતી, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી.
-: મહત્વપૂર્ણ લિંક્સ :-
જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વેબસાઈટ વિઝીટ કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
FAQ - વારંવાર પુછાતા પ્રશ્નો
Coal Indial Ltd ભરતી 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
Coal Indial Ltd ભરતી 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તારીખ 31/08/2023 છે.
Coal Indial Ltd ભરતી 2023 ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Coal Indial Ltd ભરતી 2023 ની સત્તાવાર વેબસાઈટ https://www.nclcil.in/ છે.
Coal Indial Ltd ભરતી 2023 ની કુલ જગ્યા કેટલી છે ?
Coal Indial Ltd ભરતી 2023 ની કુલ જગ્યા 335+ છે.
Coal Indial Ltd ભરતી 2023 નો અરજી મોડ શું છે ?
Coal Indial Ltd ભરતી 2023 નો અરજી મોડ ઓનલાઇન છે.
-: અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :-
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
-: અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :-
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો