સેલ્ફ ફાયનાન્સ લો કોલેજમાં ભરતી, ઇન્ટરવ્યુ તારીખ : 26-8-2023
સેલ્ફ ફાયનાન્સ લો કોલેજમાં ભરતી : સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ હાલોલ ભરતી સમાચાર વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે પ્રકાશિત. યોગ્ય ઉમેદવારોને નીચેની પોસ્ટ માટે ઇન્ટરવ્યુમાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે. જોબ સીકર્સ સંબંધિત દસ્તાવેજ સાથે તે માટે તૈયાર થઈ શકે છે.
સેલ્ફ ફાયનાન્સ લો કોલેજમાં ભરતી 2023
સંસ્થાનું નામ | સેલ્ફ ફાયનાન્સ લો કોલેજ હાલોલ |
પોસ્ટનું નામ | વિવિધ |
કુલ જગ્યાઓ | 09 |
જોબ સ્થાન | હાલોલ |
જોબનો પ્રકાર | કોલેજ નોકરીઓ |
અરજી મોડ | ઇન્ટરવ્યૂ |
ઇન્ટરવ્યૂ તારીખ | 26/08/2023 |
પોસ્ટ અને ખાલી જગ્યાની વિગતો
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
પ્રિન્સિપાલ | 1 |
આસિસ્ટન્ટ પ્રોફેસર | 5 |
લાઈબ્રેરીયન | 1 |
ક્લાર્ક | 1 |
પટ્ટાવાળા | 1 |
પોસ્ટ મુજબ જરૂરી શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ | શૈક્ષણિક લાયકાત |
પ્રિન્સિપાલ | યુ.જી.સી. / યુનિવર્સિટીનાં નિયમ પ્રમાણે |
આસિસ્ટન્ટ પ્રોફેસર | યુ.જી.સી. / યુનિવર્સિટીનાં નિયમ પ્રમાણે |
લાઈબ્રેરીયન | યુ.જી.સી. / યુનિવર્સિટીનાં નિયમ પ્રમાણે |
ક્લાર્ક | સ્નાતક, કોમ્પ્યુટરનું જ્ઞાન અને એકાઉન્ટનાં જાણકાર |
પટ્ટાવાળા | ધોરણ 12 પાસ |
સેલ્ફ ફાયનાન્સ લો કોલેજમાં ભરતી માટે પગાર / પે સ્કેલ
- નિયમો અથવા લાયકાત મુજબ
સેલ્ફ ફાયનાન્સ લો કોલેજમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા
- ઈન્ટરવ્યુ દ્વારા
- ઇન્ટરવ્યૂ તારીખ :- 26/08/2023 શનિવાર
- ઇન્ટરવ્યૂ સમય :- સવારે 11:00 કલાકે
-: આ પણ વાંચો :-
આ પણ વાંચો : GSRTC ડ્રાઈવર ભરતી 2023 : 12 પાસ માટે સરકારી કાયમી નોકરીનો મોકો, પગાર પણ ₹ 18,500 થી શરુ.
સેલ્ફ ફાયનાન્સ લો કોલેજમાં ભરતી માટે કેનવી રીતે અરજી કરવી ?
- પાત્રતા ધરાવતા ઉમેદવારો તમામ જરૂરી દસ્તાવેજો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સની મૂળ અને નકલો સાથે ઇન્ટરવ્યુમાં હાજરી આપી શકે છે.
સેલ્ફ ફાયનાન્સ લો કોલેજમાં ભરતી માટે ઇન્ટરવ્યૂ સ્થળ - સરનામું :
માનદ મંત્રીશ્રી,
શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ,
કોલેજ કેમ્પસ, ગોધરા રોડ, એસ.ટી. વર્કશોપની પાછળ,
હાલોલ, જિલ્લો - પંચમહાલ, પિન કોડ - 389 350
નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો.
મહત્વપૂર્ણ લિંક્સ
સત્તાવાર જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
વધુ વિગત માટે | અહીંયા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો