RMC Bharti 2023 : રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 29/08/2023
RMC Bharti 2023 : રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 : રાજકોટ મહાનગરપાલિકામાં નર્સ, મેડિકલ ઓફિસર, DEO, MPHW અને અન્ય પોસ્ટ ભરતી 2023, નિયત લાયકાત ધરાવતાં યોગ્ય ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે https://www.rmc.gov.in/ વેબસાઇટ પર 29/08/2023 સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023
સંસ્થાનું નામ | રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન – RMC |
પોસ્ટનું નામ | વિવિધ |
કુલ જગ્યાઓ | 133 |
અરજી મોડ | ઓનલાઈન |
અરજી કરવાની શરૂઆત તારીખ | 15/08/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 29/08/2023 |
સત્તાવાર વેબસાઇટ | http://www.rmc.gov.in/ |
પોસ્ટ અને ખાલી જગ્યાઓની વિગત :
RMC ભરતી 2023 | RMC Bharti 2023 નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિસિપાલિકા કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
ગાયનેકોલોજીસ્ટ | 02 |
પીડિયાટ્રીશિયન | 02 |
મેડિકલ ઓફિસર | 07 |
લેબ ટેક્નિશિયન | 15 |
ફાર્માસિસ્ટ | 17 |
સ્ટાફ નર્સ | 05 |
ફિમેલ હેલ્થ વર્કર | 52 |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર | 33 |
કુલ જગ્યાઓ | 133 |
શૈક્ષણિક લાયકાત :
શૈક્ષણિક લાયકાત પોસ્ટ મુજબ અલગ અલગ છે. જે તમે નીચે આપેલ સત્તાવાર સૂચનાની લિંક પરથી ચકાસી શકો છો.
સત્તાવાર સૂચના વાંચવા માટે | અહીંયા ક્લિક કરો |
અરજી કઈ રીતે કરવી ? :
- શૈક્ષણિક લાયકાત પોસ્ટ મુજબ અલગ અલગ છે.
- રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ https://www.rmc.gov.in/ ની મુલાકાત લો
- જોબ નોટિફિકેશન પેજ પર ક્લિક કરો.
- ઉમેદવારોએ નોંધણી કરવી જોઈએ અને લોગિન દ્વારા અરજી કરવી જોઈએ.
- ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
મહત્વપૂર્ણ તારીખ :
અરજી કરવાની શરૂઆતની તારીખ | 15/08/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 29/08/2023 |
મહત્વપૂર્ણ લિંક્સ :
જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વેબસાઈટ વિઝીટ કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
FAQ-વારંવાર પૂછાતાં પ્રશ્નો :
રાજકોટ મહાનગરપાલિકા ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
રાજકોટ મહાનગરપાલિકા ભરતી ફોર્મ ભરવાની છેલ્લી 29 ઓગસ્ટ 2023 છે
રાજકોટ મહાનગરપાલિકા ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?
રાજકોટ મહાનગરપાલિકા ભરતીની સત્તાવાર વેબસાઈટ https://www.rmc.gov.in/ છે.
-: આ પણ વાંચો :-
આ પણ વાંચો : GSRTC ડ્રાઈવર ભરતી 2023 : 12 પાસ માટે સરકારી કાયમી નોકરીનો મોકો, પગાર પણ ₹ 18,500 થી શરુ.
અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો