ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ભરૂચ ભરતી 2023. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગાંધીનગર દ્વારા ભરૂચ જીલ્લાની વિભાગીય તેમજ ક્ષેત્રિય કચેરીઓ માટે એપ્રેન્ટીસ તાલીમાર્થીઓની ભરતી 2023.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ભરૂચ ભરતી 2023
સંસ્થાનું નામ | ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ભરૂચ – GWSSB |
પોસ્ટ નામ | બી.ઇ.(સિ.) એન્જીનીયર, ડીપ્લોમા (સિ.) એન્જીનીયર અને આઇ.ટી.આઇ બે વર્ષના ટ્રેડવાળા તાલીમાર્થી |
કુલ જગ્યા | 03 |
ઈન્ટરવ્યુ તારીખ | 30/01/2023 અને 01/02/2023 ( જાહેરાત વાંચો ) |
આ પણ વાંચો : SBI માં ભરતી 2023
GWSSB એપ્રેન્ટીસ ભરતી 2023
જગ્યાનું નામ | કુલ જગ્યા |
બી.ઇ.(સિ.) એન્જીનીયર | 1 |
ડીપ્લોમા (સિ.) એન્જીનીયર | 1 |
આઇ.ટી.આઇ બે વર્ષના ટ્રેડવાળા તાલીમાર્થી | 1 |
આ પણ વાંચો : અમદાવાદનો આ ચા વાળો “ચા” વેંચીને ૪ વર્ષમાં બની ગયો કરોડપતિ.
શૈક્ષણિક લાયકાત
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત |
બી.ઇ.(સિ.) એન્જીનીયર | બી.ઇ.(Civil) એન્જીનીયર |
ડીપ્લોમા (સિ.) એન્જીનીયર | ડીપ્લોમા (Civil) એન્જીનીયર |
આઇ.ટી.આઇ બે વર્ષના ટ્રેડવાળા તાલીમાર્થી | આઇ.ટી.આઇ |
આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર
જરૂરી પ્રમાણપત્રો
- તાલીમાર્થીનું NATS/ NAPS વેબસાઇટનું એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન ફોર્મ
- આધારકાર્ડ
- માર્કશીટ પાસીંગ સર્ટીફીકેટ અને લીવીંગ સર્ટીફીકેટ
- કાસ્ટ સર્ટીફીકેટ
- નોનક્રિમીલિયર સર્ટીફીકેટ.
આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.
GWSSB Bharti 2023 કેવી રીતે અરજી કરવી?:
- ઈચ્છુક ઉમેદવારે પોતાની અરજી સાથે તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, અસલ પ્રમાણપત્રો અને તમામની પ્રમાણિત નકલો લઈને સ્વખર્ચે આવવાનું રહેશે.
આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !
ઈન્ટરવ્યૂ સ્થળ
- અધિક્ષક ઇજનેરશ્રીની કચેરી, જાહેર આરોગ્ય વર્તુળ કચેરી, પહેલો માળ, જલભવન, અડાજણ પાણીની ટાંકી, અડાજણ રોડ, સુરત
આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના
મહત્વપૂર્ણ તારીખો
જગ્યાનું નામ | તારીખ અને સમય |
બી.ઇ.(સિ.) એન્જીનીયર | 30/01/2023, સવારે ૧૦.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક. |
ડીપ્લોમા (સિ.) એન્જીનીયર | 30/01/2023, સવારે ૧૦.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક. |
આઇ.ટી.આઇ બે વર્ષના ટ્રેડવાળા તાલીમાર્થી | 01/02/2023, સવારે ૧૦.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક. |
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો