શનિવાર, 22 એપ્રિલ, 2023

અમદાવાદ મહાનગરપાલિકામાં વિવિધ જગ્યાઓ પર ભરતી 2023

અમદાવાદ મહાનગરઅપાલિકા ભરતી 2023 :  શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે અમદાવાદ મહાનગરપાલિકામાં અલગ અલગ જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.


અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023
સંસ્થાનું નામઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળઅમદાવાદ
નોટિફિકેશનની તારીખ06 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ06 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/

પોસ્ટનું નામ :
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા

  • એડિશનલ સીટી ઈજનેર
  • ડેપ્યુટી સીટી ઈજનેર
  • આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર
  • આસિસ્ટન્ટ મેનેજર



કુલ ખાલી જગ્યા :
અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં કુલ જગ્યા 51 છે.

  • એડિશનલ સીટી ઈજનેર: 02
  • ડેપ્યુટી સીટી ઈજનેર: 07
  • આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર: 15
  • આસિસ્ટન્ટ મેનેજર: 27


લાયકાત :
મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ :

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કર્યા બાદ તથા ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
એડિશનલ સીટી ઈજનેરરૂપિયા 1,18,500 થી 2,14,100 સુધી
ડેપ્યુટી સીટી ઈજનેરરૂપિયા 67,700 થી 2,08,700 સુધી
આસિસ્ટન્ટ સીટી એન્જીનીયરરૂપિયા 53,100 થી 1,67,800 સુધી
આસિસ્ટન્ટ મેનેજરરૂપિયા 53,100 થી 1,67,800 સુધી

પસંદગી પ્રક્રિયા :
AMC ની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • પર્સનલ ઇન્ટરવ્યૂ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન


અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ :
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય



અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જઈ Registration સેકશન માં જાવ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.


મહત્વપૂર્ણ તારીખ :
મિત્રો આ ભરતી ની નોટિફિકેશન અમદાવાદ મહાનગરપાલિકા ઘ્વારા 06 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
અરજી કરવાની છેલ્લી તારીખ26/04/2023


મહત્વપૂર્ણ લિંક :
નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો

અમારા વોટ્સએપ ગ્રુપની લિંક:
વોટ્સએપ ગુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
ભારતીય રેલવે ભરતી ફોર્મ  ભરવાની છેલ્લી 26/04/2023 છે.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ છે.

───⊱◈✿◈⊰──


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...