સુરત મધ્યાહન ભોજન ભરતી 2023
| સંસ્થાનું નામ | મધ્યાહન ભોજન યોજના સુરત |
| પોસ્ટનું નામ | જિલ્લા પ્રોજેક્ટ કો–ઓર્ડીનેટર, તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝર |
| નોકરીનું સ્થળ | સુરત |
| છેલ્લી તારીખ | 29/04/2023 |
| અરજી મોડ | ઑફલાઇન |
MDM સુરત ભરતી 2023
- જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ,
- તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝર
શૈક્ષણિક લાયકાત :
- જાહેરાત વાંચો
પગાર :
- જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર : 10000 /- ફિક્સ
- તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝર : 15000 /- ફિક્સ
પસંદગી પ્રક્રિયા :
- મેરિટ/ ઇન્ટરવ્યુ આધારિત
સુરત મધ્યાહન ભોજન સુરત ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
- અરજી ફોર્મ અને શરતો નાયબ કલેકટર, મધ્યાહન ભોજન યોજનાની કચેરી, બી બ્લોક, ત્રીજો માળ, જીલ્લા સેવા સદન-૨, અઠવાલાઈન્સ, સુરતની કચેરીએથી તા.૨૦/૦૪/૨૦૨૩ થી તા.૨૯/૦૪/૨૦૨૩ (જાહેર રજા સિવાય) સુધીમાં કચેરી સમય દરમ્યાન મેળવી શકાશે. જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં નિયત નમુનામાં અરજી રૂબરૂમાં અથવા સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી. સ્પીડ પોસ્ટથી નિયત સમયમર્યાદામાં નિયત કચેરીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.
- આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી નાયબ કલેકટર, મ.ભો.યો.ની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મળેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે નાયબ કલેકટર મ.ભો.યો. દ્વારા લેખિત ઈ-મેઈલ દ્વારા જણાવવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખો :
| છેલ્લી તારીખ | 29/04/2023 |
મહત્વપૂર્ણ લિંક :
| મધ્યાહન ભોજન સુરતમાં નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
| વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
MDM Surat ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 29 એપ્રિલ 2023 છે.
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.
───⊱◈✿◈⊰────
| સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
| જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
| સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
| હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
| મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
| શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
| બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
| રમત ગમત | અહીંયા ક્લિક કરો |
| આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
| આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
─RECENT─⊱◈✿◈⊰─POSTS─
આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.
આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.
આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર
આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.
આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !
આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના
આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...
આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ
───⊱◈✿◈⊰───

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો