સોમવાર, 17 એપ્રિલ, 2023

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ભરતી 2023 : છેલ્લી તારીખ 16/05/2023

Ahmedabad Civil Bharti 2023 : અમદાવાદ સિવિલ હોસ્પિટલ ભરતી 2023 : અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં વિવિધ પોસ્ટ જગ્યાઓ ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ભરતી 2023 :
સંસ્થાનું નામઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ
એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ
પોસ્ટનું નામક્લાર્ક તથા અન્ય
જગ્યાની સંખ્યાપોસ્ટ મુજબ વિવિધ
એપ્લિકેશન મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://ikdrc-its.org/
અરજી શરૂઆત તારીખ15/04/2023
છેલ્લી તારીખ16/05/2023


Ahmedabad Civil Hospital Bharti 2023 પોસ્ટનું નામ :
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા 
  • એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ (વર્ગ-3), 
  • એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (વર્ગ-2), 
  • ઓફિસ સુપેરિટેન્ડેન્ટ (વર્ગ-3), 
  • સિનિયર ક્લાર્ક (વર્ગ-3), 
  • જુનિયર ક્લાર્ક (વર્ગ-3), 
  • પર્સનલ સેક્રેટરી (વર્ગ-3) તથા 
  • હેડ ક્લાર્ક (વર્ગ-3)

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ભરતી 2023 :
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત :
મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

ભરતી પગારધોરણ :
પોસ્ટનું નામ પગાર ધોરણ
એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ (વર્ગ-3) રૂપિયા 44,900 થી 1,42,400
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (વર્ગ-2) રૂપિયા 44,900 થી 1,42,400
ઓફિસ સુપેરિટેન્ડેન્ટ (વર્ગ-3) રૂપિયા 39,900 થી 1,26,600
સિનિયર ક્લાર્ક (વર્ગ-3) રૂપિયા 25,500 થી 81,100
જુનિયર ક્લાર્ક (વર્ગ-3) રૂપિયા 19,900 થી 63,200
પર્સનલ સેક્રેટરી (વર્ગ-3) રૂપિયા 35,400 થી 1,12,400
હેડ ક્લાર્ક (વર્ગ-3) રૂપિયા 35,400 થી 1,12,400


અમદાવાદ સિવિલ હોસ્પિટલ ભરતી 2023 માટે અરજી કઈ રીતે કરવી ?
  • અમદાવાદની સત્તાવાર વેબસાઈટ https://ikdrc-its.org/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો.
  • ત્યાર બાદ રૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ભરેલી માહિતી એક વાર વાંચી લો.
  • હવે ફી પેમેન્ટ કરી દો.
  • અરજી સબમિટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.


મહત્વપૂર્ણ તારીખ :
અરજી કરવાની છેલ્લી તારીખ 16/05/2023

મહત્વપૂર્ણ લિંક :
જાહેરાત વાંચો અહીંયા ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવા અહીંયા ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીંયા ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ભરતી ફોર્મ  ભરવાની છેલ્લી તારીખ 16 મે 2023 છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ભરતીની સત્તાવાર વેબસાઈટ https://ikdrc-its.org/ છે.


───⊱◈✿◈⊰──


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીને લગત
જાહેરાતો જોવા માટે
જાણવા જેવા
અન્ય લેખ વાંચવા માટે
અહીં ક્લિક કરો

───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...