ગુરુવાર, 20 એપ્રિલ, 2023

ભારતીય રેલવે ભરતી 2023 : છેલ્લી તારીખ 06/05/2023

Indian Railway Bharti 2023 : ભારતીય રેલવે ભરતી 2023 : ભારતીય રેલવે દ્વારા લોકો પાઈલોટ જગ્યાઓ સીધી ભરતીથી લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
ભારતીય રેલવે ભરતી 2023 :
સંસ્થાનું નામભારતીય રેલવે (RRC)
પોસ્ટનું નામઆસિસ્ટન્ટ લોકો પાઈલોટ
અરજીનો પ્રકારઓનલાઈન
અરજીની છેલ્લી તારીખ06/05/2023
સત્તાવાર વેબસાઈટhttp://www.rrcjaipur.in/

ભારતીય રેલવે RRC ભરતી 2023 :
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય રેલવે દ્વારા આસિસ્ટન્ટ લોકો પાઈલોટ ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત :
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 પછી ITI પૂર્ણ કરેલું હોવું જોઈએ સાથે જે તે ટ્રેડમાં એપ્રેન્ટિસ પણ પૂર્ણ કરેલી હોવું જોઈએ અથવા ઉમેદવારે મિકેલનીકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ તથા ઑટોમોબાઇલ્સ એન્જીનીયરીંગ કોઈ પણ એક કોર્સમાં ડિપ્લોમા પૂર્ણ કરેલું હોવું જોઈએ.

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

RRC ભરતી 2023 માટે અરજી કઈ રીતે કરવી ?

  • ભારતીય રેલવે ભરતી 2023 : RRCની સત્તાવાર વેબસાઈટ http://www.rrcjaipur.in/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો.
  • ત્યાર બાદ રૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ભરેલી માહિતી એક વાર વાંચી લો.
  • અરજી સબમિટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.


મહત્વપૂર્ણ તારીખ :
અરજી કરવાની છેલ્લી તારીખ06/05/2023


મહત્વપૂર્ણ લિંક :
ઓફિશિયલ જાહેરાતઅહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેઅહીંયા ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ભારતીય રેલવે ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
ભારતીય રેલવે ભરતી ફોર્મ  ભરવાની છેલ્લી 06 મે 2023 છે.

ભારતીય રેલવે ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?
ભારતીય રેલવે ભરતીની સત્તાવાર વેબસાઈટ http://www.rrcjaipur.in/ છે.

───⊱◈✿◈⊰──


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...