AMC Recruitment 2023 : અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ 15/07/2023
AMC Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અને તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તેમ આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની જરૂર હોય તેમને આ માહિતી શેર કરવાનું ભૂલતા નહિ. આજે તમને આ આર્ટિકલ ની મદદ થી AMC ભરતીની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતોની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે. તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો. અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. આવી અવનવી માહિતીઓ માટે અમારો whatsapp ગ્રુપ જોઈન કરવાનું ભૂલશો નહીં.
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ભરતી 2023 : હાઇલાઇટ્સ
સંસ્થાનું નામ | અમદાવાદ મહાનગરપાલિકા (AMC) |
પોસ્ટનું નામ | પ્રાણી સંગ્રહાલય અધિક્ષક |
નોકરી સ્થળ | અમદાવાદ |
અરજી મોડ | ઓનલાઇન |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 01/07/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15/07/2023 |
ઓફિશિયલ વેબસાઈટ | https://ahmedabadcity.gov.in/ |
-: કુલ જગ્યાઓ :-
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
પ્રાણી સંગ્રહાલય અધિક્ષક | 01 |
આ પણ વાંચો : વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 23 જુલાઈ 2023
-: પગાર ધોરણ :-
- AMC ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં નીચે માહિતી મુજબ પગાર ધોરણ આપવામાં આવે છે.
- લેવલ-11 પે મેટ્રિક્સ રૂપિયા 67700 થી 208700 સુધી
-: લાયકાત :-
- આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર જાહેરાત માં જઈ લાયકાત વાંચે તેવી સલાહ આપવામાં આવે છે કારણ કે આ ભરતી માં વિવિધ પોસ્ટ માટે જગ્યાઓ બહાર પાડવામાં આવેલ છે. ઉમેદવાર ને સુચન છે કે અરજી કરતા પહેલાં સત્તાવાર જાહેરાત સંપૂર્ણ વાંચે.
- B.Sc બાયોલોજી
- BVSC અને HR 5-7 વર્ષનો અનુભવ
-: પસંદગી પ્રક્રિયા :-
- લેખિત પરીક્ષા
- ઇન્ટરવ્યૂ
-: અરજી ફી :-
- ઓનલાઈન અરજી કરતી વખતે ફકત અનામત વર્ગો સિવાય તમામ ઉમેદવારોએ અરજી ફી રૂપિયા 112 ભરવાના રહેશે.
-: અરજી કઈ રીતે કરશો? :-
રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ahmedabadcity.gov.in ઓપન કરો.
- ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
- નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે માહિતી ભરો સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન કરો.
- ઓનલાઈન અરજી ફી ચૂકવો.
- પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
- એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો
- પ્રિન્ટઆઉટ લો.
-: મહત્વપૂર્ણ તારીખ :-
આ ભરતી માટે અરજી કરવા માટેની મહત્વપૂર્ણ તારીખો નીચે આપ્યા મુજબ છે.
અરજી કરવાની શરૂઆતની તારીખ | 01/07/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15/07/2023 |
-: મહત્વપૂર્ણ લિંક્સ :-
જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વેબસાઈટ વિઝીટ કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો :
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ 15/07/2023 છે.
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ભરતી 2023 સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ભરતી 2023 સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ છે.
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ભરતી 2023 કુલ જગ્યા કેટલી છે ?
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ભરતી 2023 કુલ જગ્યા 01 છે.
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ભરતી 2023 અરજી મોડ કયો છે ?
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ભરતી 2023 અરજી મોડ ઓનલાઈ છે.
અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો