MVS Recruitment 2023 : મિશન વાત્સલય યોજના અંતગર્ત 7 પાસ માટે ભરતી
MVS Recruitment 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે મિશન વાત્સલય યોજના અંતગર્ત 7 પાસ માટે ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર છે તેમને આ પોસ્ટ શેર કરજો. અરજી માટે શૈક્ષણિક લાયકાત, માસિક પગાર, અરજી કરવાની રીત, ઉંમર મર્યાદા વગેરેની માહિતી વિસ્તૃત નીચે જણાવેલ છે.
તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો. અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. આવી અવનવી માહિતીઓ માટે અમારો whatsapp ગ્રુપ જોઈન કરવાનું ભૂલશો નહીં.
મિશન વાત્સલ્ય યોજના (MVS) અંતર્ગત ભરતી 2023
સંસ્થાનું નામ | મિશન વાત્સલ્ય (MVS) |
જગ્યાનું નામ | વિવિધ |
નોકરી સ્થળ | ગુજરાત |
અરજી મોડ | ઓનલાઇન |
નોટિફિકેશન તારીખ | 14/07/2023 |
ઇન્ટરવ્યૂ તારીખ | 28/07/2023 |
ઓફિસિયલ વેબસાઇટ | https://wcd.nic.in/ |
-: કુલ જગ્યાઓ :-
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
ઓફિસ ઇન્ચાર્જ (સુપ્રિટેન્ડેન્ટ) | 01 |
સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ | 01 |
ગૃહમાતા | 02 |
પ્રોબેશન ઓફિસર | 01 |
મેનેજર કમ કો-ઓર્ડીનેટર | 01 |
સોશ્યિલ વર્કર કમ અર્લી ચાઈલ્ડહુડ એજ્યુકેટર | 01 |
નર્સ | 01 |
આયા | 01 |
ચોકીદાર | 01 |
-: પગાર ધોરણ :-
મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત પસંદગી પામ્યા બાદ ઉમેદવારને નીચે દર્શાવ્યા મુજબનો માસિક પગાર ચુકવવામાં આવશે.
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
ઓફિસ ઇન્ચાર્જ (સુપ્રિટેન્ડેન્ટ) | રૂપિયા 33,100 |
સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ | રૂપિયા 18,536 |
ગૃહમાતા | રૂપિયા 14,564 |
પ્રોબેશન ઓફિસર | રૂપિયા 23,170 |
મેનેજર કમ કો-ઓર્ડીનેટર | રૂપિયા 23,170 |
સોશ્યિલ વર્કર કમ અર્લી ચાઈલ્ડહુડ એજ્યુકેટર | રૂપિયા 18,536 |
નર્સ | રૂપિયા 11,916 |
આયા | રૂપિયા 7,944 |
ચોકીદાર | રૂપિયા 7,944 |
-: લાયકાત :-
મિત્રો, MVS ગુજરાતની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.
-: ઉંમર મર્યાદા :-
-: ઈન્ટરવ્યૂ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની યાદી :-
રસ ધરાવતા ઉમેદવારોએ ઇન્ટરવ્યુમા નીચેની દર્શાવેલ ડોક્યુમેન્ટ્સ સાથે લાવવાના રહેશે.
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- 2 ફોટો
- સહી
- તથા અન્ય
-: અરજી કઈ રીતે કરવી ? :-
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓફલાઈન માધ્યમ રજીસ્ટર એ.ડી/સ્પીડ પોસ્ટ અથવા કુરિયર દ્વારા કરવાની રહેશે.
- અરજી કરવાનું સરનામું – જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નંબર-401, ત્રીજો માળ, બહુમાળી ભવન, ભુજ-કચ્છ છે.
-: સિલેક્શન પ્રોસેસ :-
આ યોજના અંતર્ગત ઉમેદવારની ભરતી ઓફલાઈન માધ્યમથી ફોર્મ ભરાઈ ગયા બાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે
-: મહત્વપૂર્ણ તારીખ :-
આ ભરતી માટે અરજી કરવા માટેની મહત્વપૂર્ણ તારીખો નીચે આપ્યા મુજબ છે.
નોટિફિકેશન તારીખ | 14/07/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 28/07/2023 |
-: મહત્વપૂર્ણ લિંક્સ :-
જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
અન્ય જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
વેબસાઈટ વિઝીટ કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો :
મિશન વાત્સલય યોજના ભરતી 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
મિશન વાત્સલય યોજના ભરતી 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તારીખ 28/07/2023 છે.
મિશન વાત્સલય યોજના ભરતી 2023 ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
મિશન વાત્સલય યોજના 2023 ની સત્તાવાર વેબસાઈટ https://wcd.nic.in/ છે.
મિશન વાત્સલય યોજના ભરતી 2023 ની કુલ જગ્યા કેટલી છે ?
મિશન વાત્સલય યોજના ભરતી 2023 ની કુલ જગ્યા 10 છે.
મિશન વાત્સલય યોજના ભરતી 2023 ની સિલેક્શન પ્રોસેસ શું છે ?
મિશન વાત્સલય યોજના ભરતી 2023 ની સિલેક્શન પ્રોસેસ ઈન્ટરવ્યૂ દ્વારા છે.
અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો