JMC Recruitment 2023 : જામનગર મહાનગરપાલિકામાં 10 તથા 12 પાસ માટે સીધી ભરતી
JMC Recruitment 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણે કે જામનગર મહાનગરપાલિકામાં 10-12 પાસ માટે સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર છે તેમને આ પોસ્ટ શેર કરજો. અરજી માટે શૈક્ષણિક લાયકાત, માસિક પગાર, અરજી કરવાની રીત, ઉંમર મર્યાદા વગેરેની માહિતી વિસ્તૃત નીચે જણાવેલ છે.
તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચો. અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. આવી અવનવી માહિતીઓ માટે અમારો whatsapp ગ્રુપ જોઈન કરવાનું ભૂલશો નહીં.
જામનગર મહાનગરપાલિકા (JMC) ભરતી 2023
સંસ્થાનું નામ | જામનગર મહાનગરપાલિકા (JMC) |
જગ્યાનું નામ | વિવિધ |
નોકરી સ્થળ | જામનગર, ગુજરાત |
અરજી મોડ | ઇન્ટરવ્યૂ |
નોટિફિકેશન તારીખ | 10/07/2023 |
ઇન્ટરવ્યૂ તારીખ | 19/07/2023 |
ઓફિસિયલ વેબસાઇટ | https://mcjamnagar.com/ |
-: કુલ જગ્યાઓ :-
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
ટેબલ ટેનિસ કોચ | 01 |
બેડમિન્ટન કોચ | 01 |
જીમ ટ્રેઈનર | 02 |
સ્વિમિંગ લાઈફ ગાર્ડ | 02 |
-: પગાર ધોરણ :-
JMCમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને એક કલાકના 2 હજાર લેખે માસિક પગાર (1 કલાકની રોજની કામગીરી હોય તો 1 માસ માટે રોજ 1 કલાક મુજબ 1 માસના રૂપિયા 2,000) ચુકવવામાં આવશે.
-: લાયકાત :-
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023ની નીચે આપેલ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ 10+2 પરીક્ષા પ્રણાલી હેઠળ માન્ય બોર્ડમાંથી પાસ કર્યું હોવું જોઈએ.
પોસ્ટનું નામ | લાયકાત |
ટેબલ ટેનિસ કોચ | 12 પાસ તથા અન્ય |
બેડમિન્ટન કોચ | 12 પાસ તથા અન્ય |
જીમ ટ્રેઈનર | 12 પાસ તથા અન્ય |
સ્વિમિંગ લાઈફ ગાર્ડ | 10 પાસ તથા અન્ય |
-: ઉંમર મર્યાદા :-
-: ઈન્ટરવ્યૂ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની યાદી :-
રસ ધરાવતા ઉમેદવારોએ ઇન્ટરવ્યુમા નીચેની દર્શાવેલ ડોક્યુમેન્ટ્સ સાથે લાવવાના રહેશે.
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ
- લિવિંગ સર્ટિફિકેટ
- ફોટો
- તથા અન્ય
-: અરજી ફી :-
- અરજદારો માટે કોઈ પણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલ નથી.
- જણાવેલ સ્થળે, સમયે અને તારીખે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
- ઈન્ટરવ્યુંમાં નોંધણી સવારે 9:00 થી 11:00 કલાક સુધીમાં કરાવી લેવાની રહેશે. ત્યાર બાદ નોંધણી કરવામાં આવશે નહિ.
- ઉપરોક્ત જગ્યાની પસંદગી અંગેનો આખરી નિર્ણય સક્ષમ ઓથોરીટીનો રહેશે.
-: સિલેક્શન પ્રોસેસ :-
ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યૂની તારીખ 19 જુલાઈ 2023 બપોરે 12:00 કલાકે છે જયારે ઇન્ટરવ્યુનું સ્થળ – મ્યુનિસિપલ કમિશનર, જામનગર મહાનગરપાલિકા જ્યુબિલી ગાર્ડન- જામનગર છે.
-: મહત્વપૂર્ણ તારીખ :-
આ ભરતી માટે અરજી કરવા માટેની મહત્વપૂર્ણ તારીખો નીચે આપ્યા મુજબ છે.
નોટિફિકેશન તારીખ | 10/07/2023 |
ઇન્ટરવ્યૂ તારીખ | 19/07/2023 |
-: મહત્વપૂર્ણ લિંક્સ :-
જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
અન્ય જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
વેબસાઈટ વિઝીટ કરવા માટે | અહીંયા ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો :
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 ઈન્ટરવ્યૂની તારીખ કઈ છે?
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 ઈન્ટરવ્યૂની તારીખ તારીખ 19/07/2023 છે.
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 ની સત્તાવાર વેબસાઈટ https://mcjamnagar.com/ છે.
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 ની કુલ જગ્યા કેટલી છે ?
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 ની કુલ જગ્યા 06 છે.
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 ની સિલેક્શન પ્રોસેસ શું છે ?
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 ની સિલેક્શન પ્રોસેસ ઈન્ટરવ્યૂ દ્વારા છે.
અમારા વોટ્સએપ ગ્રુપની લિંક :
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહિંયા ક્લિક કરો |
અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતો | અહીંયા ક્લિક કરો |
જાણવા જેવું (અજબ ગજબ) | અહીંયા ક્લિક કરો |
સરકારી યોજનાઓ | અહીંયા ક્લિક કરો |
હેલ્થ કેર (દેશી ઔષધ) | અહીંયા ક્લિક કરો |
મોટીવેશનલ સ્ટોરી | અહીંયા ક્લિક કરો |
શૂરવીરોની વીરગાથાઓ | અહીંયા ક્લિક કરો |
બૉલીવુડ ગપશપ | અહીંયા ક્લિક કરો |
રમત ગમત | અહીંયા ક્લિક કરો |
આજના ન્યુઝ પેપર | અહીંયા ક્લિક કરો |
આજનું રાશિ ભવિષ્ય | અહીંયા ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો