આધુનિક સમયમાં સંયુક્ત કુટુંબ ખૂબ ઓછા બાકી રહ્યા છે. આજના સમયમાં લોકો વિભક્ત કુટુંબમાં રહે છે. પરંતુ આજે તમને દુનિયાના આધુનિક સમયમાં સંયુક્ત કુટુંબ ખૂબ ઓછા બાકી રહ્યા છે. આજના સમયમાં લોકો વિભક્ત કુટુંબમાં રહે છે. પરંતુ આજે તમને દુનિયાના સૌથી મોટા પરિવાર વિશે જણાવીએ જ્યાં આજે પણ સંયુક્ત કુટુંબમાં લોકો રહે છે. આ પરિવાર મિઝોરમ માં રહે છે. ચનાના પરિવાર તરીકે જાણીતા આ પરિવારમાં ૧૮૫ સભ્યો રહે છે. જીઓના ચનાનો પરિવાર દેશનું સૌથી મોટો પરિવાર છે.
આ પરિવારમાં ૧૮૫ લોકો રહે છે પરંતુ બધા જ લોકો એકબીજા સાથે ખુશ છે. ૧૮૫ સભ્યોનો પરિવાર રાજી ખુશીથી એકબીજાની સાથે વર્ષોથી રહે છે. આ પરિવારના મુખ્ય વ્યક્તિ ભવરલાલ માલી છે. તે પરિવાર માટે જરૂરી બધા જ નિર્ણય કરે છે.
૧૮૫ સભ્યોના આ પરિવાર માટે રોજ ૭૫ કિલો લોટ ની રોટલીઓ બને છે. પરિવારની રસોઈ બનાવવા માટે રસોડામાં ૧૦ ચૂલાં છે જેના ઉપર રસોઈ બને છે. આ પરિવારના મુખ્ય વ્યક્તિ તેમના દાદા સુલતાન માલી હતા. તેમને છ પુત્રો હતા તેમાંથી ભવરલાલ સૌથી મોટા હતા અને તેનાથી ત્રણ નાના ભાઈઓ હતા. તેમના દાદાએ ચારે દીકરાઓને સાથે રાખ્યા અને હંમેશા સાથે રહેવાનું જ શીખવ્યું તેના કારણે તેમના પુત્રોએ પણ આ પરંપરાને જાળવી રાખી અને આજે પણ તેમનો પરિવાર એક સાથે રહે છે.
તેમના પરિવારમાં ૫૫ પુરુષો ૫૫ મહિલા અને ૭૫ જેટલા બાળકો છે. તેમના પરિવારમાં ૧૨૫ થી વધારે મતદારો છે જ્યારે પણ અહીં સરપંચની ચૂંટણી હોય ત્યારે આ પરિવારને ખાસ મહત્વ આપવામાં આવે છે. આ પરિવાર પહેલા ખેતી ઉપર નિર્ભર હતો પરંતુ પરિવારના સભ્યો વધતા આવકના સાધનો પણ વધારવામાં આવ્યા. હવે તેમના પરિવાર ખેતી ડેરી, મકાન સામગ્રી વગેરેનું કામ કરીને પરિવાર ચલાવે છે.
────────⊱◈✿◈⊰───────
─RECENT─⊱◈✿◈⊰─POSTS─
આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર
આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.
આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !
આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના
આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...
આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ
────────⊱◈✿◈⊰───────
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો