શુક્રવાર, 7 એપ્રિલ, 2023

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023 | છેલ્લી તારીખ 18/04/2023

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023 , ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી 2023, લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી 2023
સંસ્થાનું નામગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન
(GMRC)
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
છેલ્લી તારીખ18/04/2023
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.gujaratmetrorail.com

પોસ્ટનું નામ :-
જનરલ મેનેજર, એડિશનલ જનરલ મેનેજર, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, સિનિયર એક્ષેકયુટીવ, એન્જીનીયર, એક્ષેકયુટીવ તથા સર્વેયર

શૈક્ષણિક લાયકાત :-
શૈક્ષણિક લાયકાતની વિગતો માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો.

પસંદગી પ્રક્રિયા :-
પસંદગી પ્રક્રિયા શોર્ટલિસ્ટ/ ઇન્ટરવ્યુ પર આધારિત હશે. ઇન્ટરવ્યુ માટેનો કોલ લેટર શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોને સમય, તારીખ અને સ્થળ સૂચવવામાં આવશે.

પગાર ધોરણ :-
પોસ્ટનું નામપગારધોરણ
જનરલ મેનેજરરૂપિયા 1,20,000 થી 2,80,000 સુધી
એડિશનલ જનરલ મેનેજરરૂપિયા 1,00,000 થી 2,60,000 સુધી
મેનેજરરૂપિયા 60,000 થી 1,80,000 સુધી
આસિસ્ટન્ટ મેનેજરરૂપિયા 50,000 થી 1,60,000 સુધી
સિનિયર એક્ષેકયુટીવરૂપિયા 35,000 થી 1,10,000 સુધી
એન્જીનીયરરૂપિયા 35,000 થી 1,10,000 સુધી
એક્ષેકયુટીવરૂપિયા 30,000 થી 1,20,000 સુધી
સર્વેયરરૂપિયા 33,000 થી 1,00,000 સુધી

આ પણ વાંચો : GAIL ભરતી 2023 | 60,000 રૂપિયા સુધીનો પગાર | છેલ્લી તારીખ : 10/04/2023

GMRC ભરતી 2023 કેવી રીતે અરજી કરવી? :-
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.gujaratmetrorail.com દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખો :-
ઓનલાઈન અરજી શરૂ થાય છે05/04/2023
છેલ્લી તારીખ18/04/2023

મહત્વપૂર્ણ લિંક :-
GMRC ભરતી જાહેરાત 2023અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન માં અરજીમાં કરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2023.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતીની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
GMRC Bharti Official Website Is https://www.gujaratmetrorail.com/

અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીને લગત
જાહેરાતો જોવા માટે
જાણવા જેવા
અન્ય લેખ વાંચવા માટે
અહીં ક્લિક કરો

───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...