ગુરુવાર, 16 ફેબ્રુઆરી, 2023

આને કહેવાય અસલી લોટરી લાગવી ! કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતી આ રશિયન યુવતી પડી દેશી યુવકના પ્રેમમાં…જુઓ

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે પ્રેમ ધર્મ,સ્થળ અને ગરીબ પૈસા નથી જોતો તે ગમે ત્યારે અને ગમે તે વ્યક્તિની સાથે થઈ જાય છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવા જ અનોખા લગ્ન વિશે જણાવના છીએ જેમાં એક રશિયન યુવતી એક યુવકના પ્રેમમાં પડી હતી. યુવક સાવ સાદાઈ ભર્યું જીવન જીવતો હતો જયારે આ યુવતી હાય પ્રોફાઈલ લાઈફ જીવતી હતી.
હવે તમને થશે કે આ બંને એક બીજાને કેવી રીતે મળ્યા હશે તો તમને જણાવી દઈએ કે આ વિદેશી યુવટી અને ભારતીય યુવકની મુલાકાત વર્ષ ૨૦૦૯ ફેસબુક પર થઈ હતી. બંને એક બીજા સાથે ચેટીંગમાં વાતો કરવા લાગ્યા હતા જે પછી બંને વચ્ચે થોડી થોડી મિત્રતા થઈ હતી અને આ મિત્રતા પ્રેમમાં બદલાય ગઈ હતી. બંનેએ એક બીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરીને લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું, આથી આ યુવતી ભારત આવી ચુકી હતી.
જણાવી દઈએ કે આ રશિયન યુવતીનું નામ પેટ્રોવા છે અને યુવકનું નામ વિક્રમ છે જે હરિયાણાના કુરુશેત્રના બેરથલી ગામમાં રેહતો હતો. વિક્રમ અને પેટ્રોવા બંનેએ એક બીજા સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. લગ્ન કરવા માટે પેટ્રોવા ભારત આવી ચુકી હતી અને લગ્ન માટે પણ ખુબ જ ઉત્સુખ હતી. બંનેના પરિવારજનોએ પણ આ લગ્ન કરવા માટે તૈયારી દાખવી હતી.
મુખ્ય વાત તો એ છે કે વિક્રમના પરિવારજનો આ વિદેશી યુવતીને પોતાના ઘરની વહુ બનાવા માટે રાજીના રેડ થયા હતા. વિક્રમની માતાએ જણાવ્યું હતું કે બંનેના લગ્ન હિંદુ રીતિરિવાજ અનુસાર કરવામાં આવશે. પેટ્રોવા ઈંગ્લીશ સિવાય બીજી કોઈ ભાષા સમજતી હતી નહી આથી વિક્રમ ઘણી વખત ઇશારા દ્વારા પણ તેને કોઈ વાતો સમજાવી દેતો હતો. પેટ્રોવાના પિતા ફૂડ પ્રોડક્શનનો વ્યવસાય કરે છે.
આ લગ્ન નિમિતે પેટ્રોવાના પિતા અને બહેનો ભારત આવી પોહચી હતી, આ વિદેશી યુવતીએ જણાવ્યું હતું કે તે લગ્ન પછી વિક્રમ સાથે રશિયામાં રેહવા માંગે છે. રશિયામાં રેહવા માટે વિક્રમે પણ તૈયારી દાખવી હતી.

───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...