સંસ્થાનું નામ | વલસાડ આશ્રમશાળા |
પોસ્ટનું નામ | વિદ્યાસહાયક |
કુલ જગ્યા | 47 |
છેલ્લી તારીખ | નીચે જાહેરાતમાં વાંચો |
અરજી મોડ | રજીસ્ટર એ.ડી. દ્વારા |
- વિદ્યાસહાયક
- લાયકાત : એચ.એસ.સી./ પી.ટી.સી. / બી.એ., પી.ટી.સી.| બી.એડ.
- ઘોરણ : 1 થી 5 અને 6 થી 8
- રીમાકર્સ TET-1 પાસ / TET-2 પાસ
- વિદ્યાસહાયકમાં TET- 1 & TET-2 પાસ ફ઼રજિયાત પાસ કરેલ હોવા જોઈએ અને તેઓની પરીક્ષાની પરિણામ મુદ્દત શિક્ષણ વિભાગના વર્તમાન ઠરાવો મુજબની જોગવાઇ મુજબ રહેશે.
- જાહેરાતમાં ઉલ્લેખિત નથી.
- કોઈ અરજી ફી નથી.
આ પણ વાંચો : ધોરણ 10 પાસ માટે યંત્ર ઇન્ડિયા લિમિટેડમાં ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 28/03/2023
- અધુરી વિગતવાળી તધા જાહેરાત મુજબની લાયકાત ન ધરાવનાર અરજીઓ રદ થવા પાત્ર રહેશે.
- આશ્રમશાળાઓ રેશિડેન્સિયલ સ્કૂલો હોવાથી બાળકોના નિવાસ સાથે ફરજ પરના તમામ કર્મચારીઓએ ફરજિયાત સ્થળ પર નિવાસ કરવાનું રહેશે.
- અનામત જગ્યા પર અરજી કરતાં અરજદારે સમક્ષ સત્તાધિકારીનું જાતિ પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.
- શિક્ષણ વિભાગ ગુ.રા. ગાંધીનગરના સુધારા ઠરાવ બમશ /૧૧૫૫ /૨૨ /ગ /તા.૧૯ /૨ /૨૦૧૯ મુજબ વિદ્યાસહાયકને ૧૯૯૫૦ /- (અંકે રૂપિયા ઓગણીસ હારે નવસો પચાસ પુરા) માસિક ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. સંતોષકારક રીતે પાંચ વર્ષ પૂરા કર્યા બાદ પૂરા પગાર ધોરણમાં સમાવેશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
- સરકાશ્રીના ધારા-ધોરણ વખતો વખતનાં ફેરફારો મુજબ સંતોષકારક સેવાઓ નહીં જણાય તો પાંચ વર્ષ પહેલા પણ વિદ્યાસહાયક સેવાઓ સમાપ્ત કરી શકાશે.
- આશ્રમશાળા પ૦ ટકા કન્યાઓને પ્રવેશ આપવામાં આવે છે. તેથી મહિલા શિક્ષિકાઓએ ગૃહમાતા તરીકે પણ ફરજ બજાવવાની રહેશે અને કુમારો માટે શિક્ષકોએ ગૃહપતિ તરીકે ફરજિયાત ફરજ નિભાવવાની રહેશે.
- માન. કમિશ્નર આદિજાતી વિકાસ કચેરી ગુ.રા. ગાંધીનગર પરિપત્ર નંબર આવિ /આશા /કાને ૨૨૩૩૦ /૨૦૧૯ /૨૨૦ થી ૨૦૧૦ તા.૩૦ /૧૧/૨૦૦૯ અન્વયે શિક્ષકોને વિનામૂલ્યે રહેઠાણની સુવિધા આપવામાં આવશે.
- કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઇએ.
- ઉમેદવારે રજીસ્ટર એ.ડી.થી આશ્રમશાળાને અરજી કરવાની રહેશે. કવર ઉપર કઈ આશ્રમશાળા માટે અરજી કરેલ છે. તે સ્પષ્ટ લખવાનું રહેશે. સાદી ટપાલથી કે રૂબરૂ કે મુદત કરતાં મોડી આવેલ અરજી સ્વીકારશે નહીં.
- ફક્ત મેરીટમાં નામ આવવાથી કોઇ પણ ઉમેદવાર નિમણૂંક માટે હક્ક દાવો માંડી શકશે નહીં.
- સરકારી અનુદાનિત બોર્ડ /કોર્પોરેશન સંસ્થાના કર્મચારી હોય તો સમક્ષ અધિકારીનું વાંધા પ્રમાણપત્ર અરજી સાથે સામેલ કરવાનું રહેશે.
- પસંદગી બાબતે જિલ્લા પસંદગી સમિતિ નિર્ણય આખરી રહેશે.
- વિવિધ આશ્રમશાળા હોવાથી બધા ના સરનામાં અલગ અલગ છે માટે જાહેરાત માં વાંચો.
આ પણ વાંચો : ભરૂચ નગરપાલિકા ભરતી 2023 | છેલ્લી તારીખ 04/03/2023
- જાહેરાત નંબર 1 : જાહેરાતની તારીખથી 14 દિવસની અંદર. પ્રસિદ્ધ (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 23/02/2023 )
- જાહેરાત નંબર 2 : છેલ્લી તારીખ : 10/03/2023
- જાહેરાત નંબર 3 : જાહેરાતની તારીખથી 14 દિવસની અંદર. પ્રસિદ્ધ (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 28/02/2023 )
જાહેરાત નંબર 1 | અહીં ક્લિક કરો |
👉 જાહેરાત નંબર 2 ☑️ | અહીં ક્લિક કરો |
જાહેરાત નંબર 3 | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
સરકારી ભરતીને લગત અન્ય જાહેરાતો જોવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
─RECENT─⊱◈✿◈⊰─POSTS─
આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.
આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.
આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર
આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.
આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !
આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના
આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...
આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ
───⊱◈✿◈⊰───
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો