શનિવાર, 25 ફેબ્રુઆરી, 2023

ભરૂચ નગરપાલિકા ભરતી 2023 | છેલ્લી તારીખ 04/03/2023

ભરૂચ નગરપાલિકા ભરતી 2023 : ભરૂચ નગરપાલિકામાં નીચે જણાવેલ જગ્યાની વિગતે મ્યુનિસિપલ એન્જિનિયરની આસીસ્ટન્ટ એન્જિનિયર નિમણૂંક કરવાની થાય છે. લાયકાત અને અનુભવના પુરાવાઓ સાથે રૂબરૂ ટપાલ શાખામાં આર.પી.એડી સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૧૦ સુધીમાં મુખ્ય અધિકારીશ્રી ભરૂચ નગરપાલિકા, ભરૂચને અરજી કરવા જણાવવામાં આવે છે. મુદ્દત બહાર આવેલી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. અનુભવી ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. પસંદ થયેલ ઉમેદવારે ફરજીયાત ભરૂચમાં રહેવાનું રહેશે.

ભરૂચ નગરપાલિકા ભરતી 2023
સંસ્થાનું નામભરૂચ નગરપાલિકા
પોસ્ટ નામમ્યુનિસિપલ એન્જિનિયર
અને
આસીસ્ટન્ટ એન્જિનિયર
કુલ જગ્યા03
સ્થળભરૂચ
અરજી છેલ્લી તારીખ04/03/2023
અરજી પ્રકારઆર.પી.એડી / સ્પીડ પોસ્ટ


પોસ્ટનું નામ અને લાયકાત :
શાખા / જગ્યાનું નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાત
મ્યુનિસિપલ એન્જિનિયર01બી.ઇ. (સિવિલ) બે વર્ષનો સરકારી કામનો અનુભવ
આસીસ્ટન્ટ એન્જિનિયર02બી.ઇ. (સિવિલ) બે વર્ષ કામનો અનુભવ


કેવી રીતે અરજી કરવી?
લાયકાત અને અનુભવના પુરાવાઓ સાથે રૂબરૂ ટપાલ શાખામાં આર.પી.એડી સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન–૧૦ સુધીમાં મુખ્ય અધિકારીશ્રી ભરૂચ નગરપાલિકા, ભરૂચને અરજી કરવા જણાવવામાં આવે છે. મુદ્દત બહાર આવેલી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. અનુભવી ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. પસંદ થયેલ ઉમેદવારે ફરજીયાત ભરૂચમાં રહેવાનું રહેશે.

નોંધ: અરજદારે ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ સાથે આપેલ સરનામે અરજી ફક્ત રજી. પોસ્ટ મારફતે મોકલી આપવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું :
મુખ્ય અધિકારીશ્રી, ભરૂચ નગરપાલિકા, ભરૂચ.

મહત્વપૂર્ણ તારીખો :
અરજી કરવાની
છેલ્લી તારીખ
જાહેરાતની તારીખથી
10 દિવસની અંદર. 
(જાહેરાત તારીખ 23/02/2023 )


મહત્વપૂર્ણ લિંક :
ભરૂચ નગરપાલિકા
જાહેરાત નોટિફિકેશન
અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ભરૂચ નગરપાલિકાભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
ભરૂચ નગરપાલિકા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 04 માર્ચ 2023 છે.

ભરૂચ નગરપાલિકા ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...