મંગળવાર, 14 માર્ચ, 2023

ધી સૂરત પીપલ્સ કો-ઓ બેન્ક લિ. ભરતી 2023 : છેલ્લી તારીખ - 18/03/2023.

ધી સૂરત પીપલ્સ કો-ઓ બેન્ક લિ ભરતી 2023 : ધી સૂરત પીપલ્સ કો-ઓ. બેન્ક લિ એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧’ની જોગવાઈઓ અનુસાર બેન્કને, “કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ” તથા બેન્ક સંલગ્ન ટ્રેડ અંતર્ગત એપ્રેન્ટીસના નિયમોને આધિન નીચે પ્રમાણેના ધોરણો અનુસાર એપ્રેન્ટીસ જોઈએ છે.
ધી સૂરત પીપલ્સ કો-ઓ બેન્ક લિ ભરતી 2023
સંસ્થાનું નામધી સૂરત પીપલ્સ કો-ઓ. બેન્ક લિ
પોસ્ટનું નામએપ્રેન્ટીસ
છેલ્લી તારીખ18/03/2023
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન ફોર્મ ભરી પછી જમા કરાવવું


પોસ્ટના નામ અને શૈક્ષણિક લાયકાત :
પોસ્ટનું નામલાયકાત
કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટITI COPA TRADE સાથે (NCVT/SCVT) અથવા સ્નાતક



અગત્યની નોંધ : 
  • એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અને જન્મ તારીખના પુરાવાની ઝેરોક્ષ કોપી તથા www.apprenticeshipindia.gov.in પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યાં હોવા અંગેની પ્રિન્ટ સાથેની અરજી સેન્ટ્રલ ઓફિસના ઉપરોકત સરનામે, પર્સોનલ ડિપાર્ટમેન્ટ (ત્રીજા માળે) તા. ૧૮-૦૩-૨૦૨૩ સુધીમાં કરવી. અરજીમાં સંપર્ક માટેનો ફોન નંબર જણાવવો હિતાવહ છે.
  • આ તાલીમને આધારે કોઈ પણ એપ્રેન્ટીસને, આ બેન્કની નોકરીમાં સમાવવાની જોગવાઈનથી, તેની ખાસ નોંધ લેવી.
  • અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચવી.


અરજી મોકલવાનું સ્થળ :
  • રજીસ્ટર્ડ/સેન્ટ્રલ ઓફિસ “વસુધારા ભવન, ટીમલીયાવાડ નાનપુરા, સુરત – ૩૯૫૦૦૧
  • ફોનઃ (+૯૧-૦૨૬૧) ૨૪૬૪૬૨૧ થી ૪૬૨૪.

મહત્વપૂર્ણ તારીખ :
છેલ્લી તારીખ :18/03/2023


મહત્વપૂર્ણ લિંક :
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન રજીસ્ટર કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો


અન્ય લિંક :
સરકારી ભરતીને લગત
જાહેરાતો જોવા માટે

જાણવા જેવા
અન્ય લેખ વાંચવા માટે


અહીં ક્લિક કરો

───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...