સોમવાર, 13 માર્ચ, 2023

લગ્ન માટે મેકઅપ કરાવવા પહોંચી દુલ્હન, તેનો ચહેરો એટલો બગડ્યો કે લગ્ન થયા રદ, પોલીસ સ્ટેશનમાં નોંધાયો કેસ.

27 ફેબ્રુઆરી 2023 ના રોજ કર્ણાટકમાં એક એવી ઘટના બની, જેણે એક છોકરીની જિંદગી બદલી નાખી.  લગ્ન પહેલા, એક દુલ્હન તેના દુલ્હનનો મેકઅપ કરાવવા માટે એક બ્યુટીશિયનને બુક કરાવે છે અને તે મેકઅપ તે દુલ્હનનું આખું જીવન બદલી નાખે છે.  તસવીરોમાં જાણો આ ઘટના પાછળની આખી કહાની.
કર્ણાટકના હાસન જિલ્લાના અરાસીકેરેમાં, એક છોકરીએ તેના લગ્નના દુલ્હન મેકઅપ માટે એક બ્યુટિશિયનને બુક કરી.  આ દરમિયાન બ્યુટિશિયન ગંગાએ દુલ્હનને લેટેસ્ટ અને ખૂબ જ અસરકારક બોલીને નવા પ્રકારનો મેક-અપ કરાવવા કહ્યું.


દુલ્હને આ બ્યુટીશિયન ની વાત માની લઇ અને "સ્ટીમ મેક-અપ" માટે સંમત થઈ, પરંતુ આ મેકઅપ પહેલાં તેણે કોઈપણ પ્રકારની તેની ટ્રાયલ લીધી ન હતી.
બ્યુટિશિયન ગંગાએ જ્યારે દુલ્હનના ચહેરા પર મેક-અપ લગાવવાનું શરૂ કર્યું, શરૂ કરતાની સાથે જ તેના ચહેરા પર ઝણઝણાહટ અને બળતરા થવા લાગી.


આ મેકઅપ પછી દુલ્હનનો ચહેરો ખૂબ જ સોજી ગયો અને કાળો થઈ ગયો.
આ ઘટના બન્યા પછી તરત જ, કન્યાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી.  જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે તે ખતરાથી બહાર છે.


દુલ્હન સાથે આ ઘટના થવાને લીધે, લગ્ન તરત જ રદ કરવા પડયા.  અને બંને પરિવારના લોકો એ સાથે સંમત થયા કે જ્યારે દુલ્હન સ્વસ્થ થઈ જશે ત્યારે તેઓ લગ્નની નવી તારીખ નક્કી કરશે.  આ સાથે જ દુલ્હનના પરિવારે બ્યુટિશિયન વિરુદ્ધ પોલીસ કેસ કર્યો હતો.

અન્ય લિંક :
સરકારી ભરતીને લગત
જાહેરાતો જોવા માટે

જાણવા જેવા
અન્ય લેખ વાંચવા માટે


અહીં ક્લિક કરો

───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...