ગુરુવાર, 9 માર્ચ, 2023

આને કહેવાય દેશી દારૂનો કમાલ ! હિંમત તો જુઓ, મગર બેઠા હતા ત્યાં ગયો, તો મગર ભાગી ગયા…વિડીયો જોઈ હાસ્ય છૂટી જશે….

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ કોઈ પણ વ્યક્તિનું હાસ્ય છૂટી જતું હોય છે. આવા વિડીયોની સોશિયલ મીડિયા પર ભરમાર છે આથી જ લોકો સોશિયલ મીડિયાનો હાલ વધુ વપરાશ કરતા થઇ ચુક્યા છે. એક આવો જ ફની વિડીયો હાલ સામે આવ્યો છે જે ખુબ ફની છે.

આમ તો તમે જોયું હશે કે ક્યારેક નશામાં લોકો આવીને એવું એવું કામ કરી નાખતા હોય છે કે તે જોયા બાદ આપણું પણ હાસ્ય છૂટી જતું હોય છે, આ વીડિયોમાં પણ એવું જ કાંઈક થઇ રહ્યું છે જેમાં એક નશામાં ધૂત યુવક મગર ભરેલા પાણીમાં ઉતરે છે અને જ્યા મગર બેઠેલી હોય છે ત્યાં સુધી ચાલીને જાય છે, ખરેખર આ વિડીયો ખુબ ફની છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પાણીમાં ઉતરે છે અને બિંદાસ રીતે એટલો ચાલી ચાલીને જાય છે કે જાણે પાણીમાં કાંઈ હોય જ નહીં, પરંતુ વિડીયો જોતા તો લાગી રહ્યું છે કે આ તળાવ કે નદીના પાણીની અંદર મગરો છુપાયેલા છે તેમ છતાં આ વ્યક્તિ પાણીમાંથી પસાર થઇને ત્યાં મગર સુધી જાય છે. અને મુખ્ય વાત તો એ છે કે જેવો આ યુવક મગરની નજીકમાં જાય છે ત્યાં મગર પણ પાણીમાં ઉતરી જાય છે.

જુઓ વિડિઓ :


અન્ય લિંક :
સરકારી ભરતીને લગત
જાહેરાતો જોવા માટે

અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે

અહીં ક્લિક કરો

───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...