ગુરુવાર, 9 માર્ચ, 2023

જયારે તમારે વાઘ બનવું હોય પણ ફેમિલી પ્રેશરને લીધે કુતરા બની જાવ ! વિડીયો જોઈ યુઝરો બોલ્યા ‘ટાઇગરનો ભાઈ ડોઇગર….'

મિત્રો અવારનવાર સોશિયલ મીડિયા પર પ્રાણીઓ તથા પક્ષીઓ સાથે જોડાયેલ અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રહેતા હોય છે જેને જોયા બાદ કોઈ પણ વ્યક્તિ મનોરંજિત થઇ જતું હોય છે.ક્યારેક પ્રાણી-પક્ષીઓના મસ્તીખોરીના વિડીયો તો ક્યારેક ચોંકાવી દેતા વિડીયો આપણી સામે આવતા જ રહેતા હોય છે જે સોશિયલ મીડિયા પર તો ધૂમ મચાવી જ દેતા હોય છે પણ સાથે સાથે લોકોના દિલો પર પણ રાજ કરતા હોય છે.

આજના આ લેખના માધ્યમથી અમે એક આવો જ ખાસ વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જશે જ્યારે અમુક લોકો આ વિડીયોની નિંદા પણ કરશે.તમે જોયું જ હશે કે અનેક વખત લોકો પ્રાણી કે પક્ષીઓ પર કોઈ પ્રકારે ચીતરડા ભમરડા કરી નાખતા હોય છે, આવું ના કરવું જોઈએ. મૂંગા પ્રાણીઓ સાથે આવું વર્તન કરવું તે ખુબ ખરાબ વાત કહેવાય.
આ વિડીયોમાં એવું જ નજરે પડી રહ્યું છે, વિડીયોમાં જોઈ શકાય છે કે યુવકો જંગલ જેવા વિસ્તારોમાંથી પસાર થઇ રહ્યા હોય છે ત્યારે જ તેઓની સામે અચાનક એની સામે એવું પ્રાણી આવી જાય છે કે તે જોયા બાદ તેઓ ચોકી જ જાય છે. ચોંકવાનું કારણ બીજું કાંઈ નહીં પરંતુ આ શ્વાનની ડિઝાઇન તથા તેનો કલર છે કારણ કે શ્વાનના દરેક ભાગને જાણે તે વાઘ હોય તેવી રીતે રંગવામાં આવ્યો છે.


વાયરલ થઇ રહેલો આ વિડીયો હાલ ઇન્સ્ટાગ્રામ પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ પસંદમાં આવી રહ્યો છે. વિડીયો જોયા બાદ અમુક લોકો ઘણી હાસ્યસ્પદ કમેન્ટ કરી રહ્યા છે તો અમુક લોકો આ વાતની નિંદા પણ કરી રહ્યા છે કે મૂંગા જનાવરો સાથે આવી રીતે ના કરવું જોઈએ.

જુઓ વિડિઓ :

 

અન્ય લિંક :
સરકારી ભરતીને લગત
જાહેરાતો જોવા માટે

અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે

અહીં ક્લિક કરો

───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...