શુક્રવાર, 14 એપ્રિલ, 2023

ધોરણ 9 પાસ માટે સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર ભરતી 2023 : અરજી કરવાની છેલ્લી તારીખ 24/04/2023

9 પાસ માટે સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર ભરતી 2023 : પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર તાજેતરમાં બુક બાઈન્ડર અને ઓફસેટ મશીન માઇન્ડર ભરતી 2023 માટે અરજી આમંત્રિત કરી છે, એપ્રેન્ટીસશીપ અધિનિયમ ૧૯૬૧ હેઠળ અત્રેના મુદ્રણાલયમાં એપ્રેન્ટીસોની ખાલી પડેલ નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવાની થાય છે.
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર ભરતી 2023
સંસ્થાનું નામ સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર
પોસ્ટનું નામ બુક બાઈન્ડર અને ઓફસેટ મશીન માઇન્ડર
જગ્યાની સંખ્યા 12
એપ્લિકેશન મોડ ઓફલાઇન
નોકરીનું સ્થળ ગાંધીનગર
નોકરી કેટેગરી એપ્રેન્ટીસ
છેલ્લી તારીખ 24/04/2023
પોસ્ટની વિગત :
પોસ્ટનું નામ સંખ્યા
બુક બાઇન્ડર 09
ઓફસેટ મશીન માઇન્ડર 03

શૈક્ષણિક લાયકાત :
પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાત
બુક બાઇન્ડરધોરણ 9 પાસ
ઓફસેટ મશીન માઇન્ડરધોરણ 10 પાસ
(સાયન્સ વિષય સાથે)
અગત્યની સૂચનાઓ :
  • બુક બાઇન્ડર ટ્રેડમાં આઇ.ટી.આઇ પાસ કરેલ હશે તેને ૧ વર્ષની છૂટ આપવામાં આવશે અને આગલા 1 વર્ષમાં પ્રવેશ મળશે.

  • નોંધ: બુક બાઇન્ડર ટ્રેડમાં આઇ.ટી.આઇ પાસ કરેલ હશે તેને ૧ વર્ષની છૂટ આપવામાં આવશે અને આગલા 1 વર્ષમાં પ્રવેશ મળશે. દરેક ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in વેબસાઈટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે. ઉમેદવારોએ જન્મ તારીખનો દાખલો, શૈક્ષણિક પરિણામ પત્રક અને જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની સ્વ- પ્રમાણિત કરેલ નકલો સાથે તા.૨૪-૦૪-૨૦૨૩ સુધીમાં શ્રેયાન વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-૭ સર્કલ નજીક, સેક્ટર-૨૯, ગાંધીનગર-૩૮૨૦૨૯ને મળે તે રીતે અરજી કરવી. રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારે પોતાના સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે. તાલીમનો સમયગાળો તેમજ સ્ટાઇપેન્ડ એપ્રેન્ટીસ અધિનિયમ-૧૯૬૧ મુજબ રહેશે. તાલીમ પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.

અરજી કેવી રીતે કરવી?
  • દરેક ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in વેબસાઇટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઇએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે.
  • ઉમેદવારોએ જન્મ તારીખનો દાખલો, શૈક્ષણિક પરિણામ પત્રક અને જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની સ્વ- પ્રમાણિત કરેલ નકલો સાથે તા.૨૪-૦૪-૨૦૨૩ સુધીમાં શ્રેયાન વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-૭ સર્કલ નજીક, સેક્ટર-૨૯, ગાંધીનગર-૩૮૨૦૨૯ને મળે તે રીતે અરજી કરવી. રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારે પોતાના સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે.

  • મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

અરજી મોકલવાનું સરનામું :
  • વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-૭ સર્કલ નજીક, સેક્ટર-૨૯, ગાંધીનગર-૩૮૨૦૨૯

મહત્વપૂર્ણ તારીખ :
અરજી કરવાની છેલ્લી તારીખ24/04/2023
મહત્વપૂર્ણ લીન્ક :
ઓફિશિયલ જાહેરાતઅહીંયા ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેઅહીંયા ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગર ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ગાંધીનગર ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ 2023 છે.

ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે ઉપર દર્શાવેલ સરનામા પર અરજી મોકલવાની રહેશે.

───⊱◈✿◈⊰──


અન્ય મહત્વપૂર્ણ લીન્ક :
સરકારી ભરતી ને લગત
અન્ય જાહેરાતો જોવા માટે
અહીંયા ક્લિક કરો
જાણવા લાયક
અન્ય લેખ વાંચવા માટે
અહીંયા ક્લિક કરો


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...