રવિવાર, 16 એપ્રિલ, 2023

વાંજિયાપણું અને દરેક ગુપ્ત રોગને ગાયબ કરી દેશે આ દિવ્ય ઔષધિ, નહીં પડે ટેસ્ટટયૂબબેબી અને મોંઘી દવાની જરૂર

આજે અમે એક આયુર્વેદની એવી ઔષધિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સ્ત્રી-પુરુષ દરેકની નાની-મોટી દરેક ગુપ્ત સમસ્યાનો ઈલાજ છે. મોટાભાગે લોકો ગુપ્ત સમસ્યાનો ઈલાજ જલ્દી કરતાં નથી જેથી તે વધતી જય છે અથવા તો કોઈ ને જણાવવામાં પણ સંકોચ અનુભવતા હોય છે. ઘણા મિત્રોના અમને આવી અનેક ગુપ્ત સમસ્યાના સમાધાન વિષે મેસેજ પણ આવે છે. તેથી આજે અમે આ દરેક સમસ્યાનું સંધાન લઈને આવ્યા છીએ.

આયુર્વેદમાં અતીબલાને સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવી છે, અને તે મોટેભાગે ગામડાના વિસ્તારોમાં જોવા મળે છે. ઘણી જગ્યાએ તેને ખરોખોટી ના નામથી પણ ઓળખવામાં આવે છે અને સાથે સાથે ઘણી જગ્યાએ તેને ખપાટના નામથી પણ ઓળખવામાં આવે છે. આજ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ અતિબલાથી કઈ રીતે શરીરના રોગ દૂર કરી શકાય અને તેનો ઉપયોગ કરવાની રીત.

ચોમાસામાં માં ઊગી નીકળતી આ વનસ્પતિ એક વર્ષ જેટલું આયુષ્ય ભોગવતી હોય છે.પીળા રંગ ના ફૂલ થતા હોય છે જે બપોર પછી ખીલતાં હોય છે. અતિબળા નાં ફળ ગોળ કાંસકી જેવા કાપા વાળા ફળ દેખાય છે તે પીળાશ પડતાં લીલા કલર ના હોય છે અને પાકે ત્યારે કથ્થઈ કલર ના થઇ જતાં હોય છે.

વાંઝિયાપણાને દૂર કરવા માટે અતિબલાની સાથે નાગકેસર ને ભેળવી માસિક ધર્મ બાદ દુધની સાથે પીવાથી આ સમસ્યા 100% દૂર થાય છે, અને લાંબા આયુષ્ય ધરાવતો પુત્ર પ્રાપ્ત થાય છે. આ વનસ્પતિ વાજીકરણ એટલે કે ગુપ્ત રોગો જેમકે શીઘ્ર સ્ખલનન નપુસંકતા જેવા રોગો માં અકસીર કામ આપે છે.પુરુષો માં ધાતુ જવી , શારીરિક કમજોરી , અશક્તિ, નબળાઈ, જેવા કેસ માં  બીજ નું ચૂર્ણ આપવાથી તરત જ ફાયદો થાય છે.

જો કોઈ પણ વ્યક્તિને નપુસંકતા ની સમસ્યા હોય તો આ સૌથી વધુ અસરકારક ઔષધી છે. કેમકે, આ માટે અતિબલા ના બીજ ને ૪ થી ૮ ગ્રામ સવાર-સાંજ સાકર સાથે ગરમ ગાય ના દૂધની સાથે પીવામાં આવે તો તેના કારણે નપુંસકતાની સમસ્યા દૂર થઈ જાય છે.

ઘણા લોકોને હરસ ની સમસ્યા થતી હોય છે અને હરસની સમસ્યાના કારણે તેને મળની સાથે લોહી પણ વહેતું હોય છે. આવા લોકો માટે આ ઉત્તમ ઔષધ છે. કેમકે તેના મૂળ ના નાના નાના ટુકડા કરી અને દરરોજ સવારે ગરમ પાણી સાથે લેવાથી માત્ર થોડા જ સમયની અંદર હરસની સમસ્યા દૂર થઈ જાય છે.

બલાનાં મૂળ સ્ત્રીઓને જે સફેદ પાણી પડે છે એ શ્વેતપ્રદરનું પણ ઉત્તમ ઔષધ છે. બલાનાં મૂળનો ઉકાળો કરીને રોજ સવારે પીવાથી શરીર ધોવાવું, કમર દુઃખવી જેવી સ્ત્રીઓની તકલીફો દૂર થાય છે.

અતિબલા પેશાબમાં બળતરા, પથરી, પેશાબ અટકી અટકી ને આવવો, પેશાબ ઓછો વગેરેમાં અસરકારક ઔષધિ છે. ખપાટ ના મૂળ , પાન , ડાળી, ફૂલ અને ફળ નો મિક્ષ ઉકાળો બાળકો માં થતી સસણી જેવી બિમારીઓ માં ખૂબ સરસ કામ આપે છે.

પાન ની ભાજી ઘી માં બનાવી ખાવા થી દૂઝતા હરસ મટે છે. મૂળ નું ચૂર્ણ સાંધા ના વા માં ફાયદારૂપ થાય છે. મોઢા ની ગરમી માટે અતિબલા ના પાન ચાવી ને ખાવા થી ફયાદો થતો હોય છે.

નોંધ :
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

───⊱◈✿◈⊰──


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીને લગત
જાહેરાતો જોવા માટે
જાણવા જેવા
અન્ય લેખ વાંચવા માટે
અહીં ક્લિક કરો

───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...