સોમવાર, 17 એપ્રિલ, 2023

જો તમારા દાંતની વચ્ચે ગેપ છે તો અહીંયા ક્લિક કરી જરૂરથી વાંચજો...

જો આપણે દાંતોની વાત કરીએ તો તે આપણા શરીરનો મહત્વપુર્ણ હિસ્સો હોય છે. અમુક લોકો દાંતમાં સામેની બાજુ હોય છે, એટલા માટે આવા લોકો તેને છુપાવવા માટે હસતા રહેતા હોય છે. પરંતુ કદાચ તેઓ તેનો મતલબ જાણતા નથી. શાસ્ત્રો અનુસાર માનવ શરીરનાં વિભિન્ન અંગોને જોઈને તેની પ્રકૃતિ નો અંદાજો લગાવી શકાય છે. હાથની રેખાઓના આધાર પર જ રીતે જ્યોતિષ કોઈ પણ વ્યક્તિનું ભવિષ્ય જણાવી શકે છે. એવી જ રીતે સમુદ્ર શાસ્ત્ર અનુસાર વ્યક્તિના સ્વભાવ અને ચરિત્ર ના આધાર પર નિષ્કર્ષ કાઢી શકાય છે. દાંત મનુષ્યની સુંદરતામાં મહત્વની ભુમિકા નિભાવે છે. તો ચાલો જાણીએ કે મનુષ્યના દાંત ઉપરથી તેના વિશે શું જાણી શકાય છે.

જે મહિલાઓના દાંત થોડા ઉભરેલા હોય તે ખુબ જ વાતોડિયો સ્વભાવની હોય છે અને તેનામાં સમજવાની મારી ક્ષમતા હોય છે. એટલા માટે પરિવારના સદસ્યોની સાથે ખુબ હળીમળીને રહે છે. આવા વ્યક્તિ ક્યારેક હસમુખ તો ક્યારેક ક્રોધી સ્વભાવના હોય છે. સીધા અને ચપટા દાંતવાળા વ્યક્તિ ધનવાન હોય છે. આ વ્યક્તિ ક્યારેક કોઈના માટે કામ કરતા નથી અને પરિવારના સદસ્યો અને સંબંધીઓ પ્રત્યે ખુબ જ દયાળુ હોય છે.

સફેદ દાંતવાળા વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. આવા વ્યક્તિ બધાની સાથે હળીમળીને રહે છે. આ વ્યક્તિ ભાવુક હોય છે. તેઓ કોઈની ઉપર જલ્દી વિશ્વાસ કરી લેતા હોય છે, જેના કારણે તેમની સાથે ઘણી વખત વિશ્વાસઘાત થાય છે. જે લોકોના દાંતની વચ્ચે જગ્યા હોય છે, તેમને અન્ય લોકોના પૈસા મળે છે. આવા જાતકોને પૈતૃક સંપત્તિ મળી શકે છે અને આવા વ્યક્તિ જીવનભર તેના ઉપર નિર્ભર રહે છે.

જે લોકોના દાંત કાળા હોય છે. તેઓ બીજા પાસેથી પોતાનું કામ કઢાવવાનું ખુબ જ સારી રીતે જાણે છે. તેમનો સ્વભાવ જ ઝઘડાળું હોય છે. તેઓ સજ્જનો જેવા દેખાય છે, પરંતુ વાસ્તવમાં તેઓ ખુબ જ સ્વાર્થી હોય છે. જે લોકોના દાંત લાલ અથવા પીળા હોય છે, તેઓ હસમુખ સ્વભાવના હોય છે. તેની ઉપર ભરોસો કરી શકાય છે. આવા વ્યક્તિને લોકો સાથે હળવું-મળવું અને હસવું પસંદ હોય છે.

દાંતની વચ્ચે ગેપ વાળા વ્યક્તિ પહેલા પોતાના વિશે વિચારે છે. તેઓ પોતાના સ્વાર્થ માટે કોઈની સાથે મિત્રતા કરવા તૈયાર થઈ જાય છે અને પોતાના સ્વાર્થ માટે મિત્રતા છોડી પણ દેતા હોય છે. તેઓ ખુબ જ મતલબી અને લાલચુ હોય છે. દાંતોની વચ્ચે રહેલ જગ્યા તે વાત તરફ ઇશારો કરે છે કે તેઓ પોતાની કારકિર્દીમાં ખુબ જ મોટી સફળતા પ્રાપ્ત કરશે. જેમના દાંતની વચ્ચે ગેપ હોય છે, તેઓ દિમાગથી ખુબ જ મજબુત માનવામાં આવે છે.

જે લોકોના સામેના દાંતમાં વચ્ચે ગેપ હોઇ શકે તેવો ઉર્જાથી ભરપુર હોય છે. તેઓ કોઈ પણ કાર્યને સંપુર્ણ નિષ્ઠાથી પુર્ણ કરે છે. તેમની ઊર્જાની બરોબરી કરી શકતું નથી. જે લોકોના દાંતની વચ્ચે ગેપ હોય છે, તેમને ખુબ જ બુદ્ધિમાન માનવામા આવે છે. તેઓ અદ્વિતીય પ્રતિભા ધરાવતા હોય છે. આવા વ્યક્તિ જીવનમાં સફળતાના શિખર ઉપર પહોંચે છે.

───⊱◈✿◈⊰──


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીને લગત
જાહેરાતો જોવા માટે
જાણવા જેવા
અન્ય લેખ વાંચવા માટે
અહીં ક્લિક કરો

───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...