બુધવાર, 8 ફેબ્રુઆરી, 2023

10 પાસ માટે BSF ભરતી 2023, 1410 જગ્યાઓ, પગાર 21700 થી શરૂ

10 પાસ BSF ભરતી 2023: તાજેતર માં BSF (બોર્ડર સિક્યુરીટી ફોર્સ) દ્વારા સીમા સુરક્ષા દળ ની મોટી નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે લાયકાત ધરાવતા ઉમેદવારે આ ભરતી માટે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકે છે BSF ની આ ભરતી માટે વયમર્યાદા , શૈક્ષણીક લાયકાત, અરજી કઈ રીતે કરવી ?, અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે , પગાર ધોરણ , વગેરે માહિતી લેખમાં મળશે તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા માટે વિનંતી છે. નીચે આપેલ લિંક દ્વારા તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો.
10 પાસ માટે BSF ભરતી 2023
સંસ્થાનું નામબોર્ડર સિક્યુરીટી ફોર્સ -BSF
પોસ્ટનું નામકોન્સ્ટેબલ (ટ્રેડસમેન)
કુલ જગ્યાઓ1410
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનઇન્ડિયા
ફોર્મની છેલ્લી તારીખભરતી જાહેરાત પડયા ના ૩૦ દિવસ ની અંદર અરજી કરી દેવી
ઓફિશિયલ વેબસાઈટhttps://rectt.bsf.gov.in/


પોસ્ટનું નામકુલ જગ્યાઓ
કોન્સ્ટેબલ (ટ્રેડસમેન)1410

BSF ભરતી 2023 શૈક્ષણિક લાયકાત :
  • ઉમેદવારે BSF Tradesman માટે અરજી કરવા માટે ઉમેદવાર માન્ય બોર્ડ દ્રારા ધોરણ ૧૦ ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા ધોરણ ૧૦ ને સમકક્ષ ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત માં વાંચો.


ઉંમર મર્યાદા :
  • આ ભરતી માટે ઓછા માં ઓછી ૧૮ અને વધુ માં વધુ ૨૫ વર્ષ હોવી જોઈએ.

BSF ભરતી ઓનલાઈન ફોર્મ  કેવી રીતે ભરવું?
  • સ્ટેપ 1: સૌથી પહેલા ઉમેદવાર બીએસએફની અધિકારિક વેબસાઇટ rectt.bsf.gov.in પર જાય
  • સ્ટેપ 2: આ પછી ઉમેદવાર હૉમપેજ પર ઉપલબ્ધ કૉન્સ્ટેબલ ટ્રેડ્સમેન પૉસ્ટ લિન્ક પર ક્લિક કરે.
  • સ્ટેપ 3: હવે એક નવુ પેજ ખુલશે, જ્યાં ઉમેદવારે રજિસ્ટ્રેશન કરાવવુ પડશે.
  • સ્ટેપ 4: આ પછી ઉમેદવાર અરજી પત્રક ભરે.
  • સ્ટેપ 5: હવે ઉમેદવાર અરજી ફીની ચૂકવણી કરે.
  • સ્ટેપ 6: ફી ચૂકવણી બાદ સબમિટ પર ક્લિક કરો.
  • સ્ટેપ 7: હવે ઉમેદવાર કન્ફોર્મેશન પેજ ડાઉનલૉડ કરી લો.
  • સ્ટેપ 8: અંતમાં ઉમેદવાર આગળની જરૂરિયાત માટે ફૉર્મની એક હાર્ડ કૉપી પોતાની પાસે રાખી લો.

મહત્વપૂર્ણ લિંક : 
ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો

─────⊱◈✿◈⊰───


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : વજન ઓછું કરવા માંગતા હોય તો 2 મિનિટનો કિંમતી સમય નીકાળી વાંચો


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰───

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...