SBI બેંકમાં જવાની જરૂર નથી : ભારતીય સ્ટેટ બેન્કે પોતાના ગ્રાહકો માટે વ્હોટ્સએપ સર્વિસ (SBI WhatsApp service) શરૂ કરી છે. આ અંતર્ગત ગ્રાહકો ઘરે બેઠા સ્ટેટ બેન્ક સાથે સંકળાયેલા જરુરી કામ પૂરા કરી શકે છે. એસબીઆઈની (SBI INDIA) વ્હોટ્સએપ બેન્કિંગ સર્વિસ દ્વારા કોઈ પણ ગ્રાહક પોતાના બેન્ક અકાઉન્ટને લગતી જાણકારી પ્રાપ્ત કરી શકે છે.
સર્વિસનું નામ | SBI WhatsApp service |
બેંક નું નામ | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) |
સ્થળ | ભારત |
લાભ | બેંક સર્વિસ |
સત્તાવાર વેબ સાઈટ | onlinesbi.com |
- SBI WhatsApp બેંકિંગ સર્વિસનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.
- રજીસ્ટ્રેશન માટે તમારે WAREG લખીને ત્યાર બાદ તમારો બેંક એકાઉન્ટ નંબર (WAREG A/c No) ટાઈપ કરો.
- ત્યારબાદ આ મેસેજ 7208933148 પર મોકલો.
- આ મેસેજ તમારે બેંકમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો હતો તેના પરથી મોકલવાનો રહેશે.
- રજીસ્ટ્રેશન થઇ ગયા પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના WhatApp નંબર પરથી કન્ફર્મેશન મેસેજ આવશે. ત્યારબાદ તમે SBI WhatsApp બેંકિંગ સર્વિસનો લાભ લઈ શકશો.
SBI WhatsApp service રજીસ્ટ્રેશ માહિતી | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબ સાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
─RECENT─⊱◈✿◈⊰─POSTS─
આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.
આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.
આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર
આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.
આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !
આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના
આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...
આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ
───⊱◈✿◈⊰───
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો