ગુરુવાર, 23 ફેબ્રુઆરી, 2023

ફાયર એન્ટ : પાણી પર તરાપો બનાવીને તરતી કીડીઓની એક અજીબ પ્રજાતિ

Fire ant = solenopsis invicta


         અગ્નિ કીડી ઘણાં પ્રકારની જોવા મળે છે. બ્રાઝીલ અને એમેઝોન નદીની વિસ્તારમાં solenopsis પ્રકારની fire ant જોવા મળે છે.

         આ વિસ્તારમાં નદીમાં વારંવાર પાણી આવે છે. જે કીડીના દરમાં જાય તો બધીજ કીડી નાશ પામે!! કુદરતને તે મંજૂર નહોતું. પાણીનો એક ગુણધર્મ તેની સહારે આવ્યો.

           અગ્નિ કીડી eusocial જીવ છે. રાણીના તાબામાં રહે છે. જયારે રાણીનો જીવ મુસીબતમાં હોય ત્યારે દરેક સેવકો રાણી અને ઈંડાને ઘેરી વળે છે. એકબીજાના પગ જોડીને તરાપો (Raft) બનાવે છે. તરાપામાં સૂકી જગ્યાએ રાણી અને ઈંડાને રાખે છે.

       જયારે 10 થી વધારે કીડીઓ નજીક નજીક આવે છે ત્યારે surface tension ના ગુણધર્મના આધારે તેઓ એકબીજાની નજીક ખેંચાઈ આવે છે અને Raft બનાવી શકે છે. જો 10 થી ઓછી કીડી હોય તો raft બની શકતી નથી.કારણ કે પ્રવાહી ગતિશીલતાની "ચીરીઓસ અસર "ઓછી કીડી પર થતી નથી.


     Water proof તરાપો બનાવવા મારે તેઓ એકબીજાની નજીક નજીક આવે છે. કીડીની બાહ્ય રચના કુદરતી રીતે પાણીને દૂર રાખે છે અને તેની વાળ યુક્ત ખરબચડી સપાટી હવાના પરપોટાને તેની વચ્ચે ફસાવે છે, જેથી ડુબી ન શકે.


   પાણીમાં જો માછલી હોય તો તે કીડીનું ભોજન કરી લે છે.

       આ તરાપા માં તે અઠવાડિયા સુધી રહી શકે છે.પાણી ઉતરતા તે સામાન્ય વ્યવહારમાં આવી જાય છે.


         અદ્ભૂત છે કુદરતની કલાબાજી!!!""

───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...