શનિવાર, 11 ફેબ્રુઆરી, 2023

ભરૂચ એપ્રેન્ટીસ ભરતી મેળો 2023

ભરૂચ એપ્રેન્ટીસ ભરતી મેળો 2023 : પ્રધાનમંત્રી નેશનલ યોજના અંતર્ગત મુખ્ય મંત્રી યોજના હેઠળ ભરૂચ આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળા નું આયોજન 13/02/2023નાં રોજ સવારે 09:30 કલાકે કરવામાં આવેલ છે.લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાતની ચકાસણી કાર્ય બાદ પછી જ ભરતીમેળામાં ભાગ લેવો.
ભરૂચ એપ્રેન્ટીસ ભરતી મેળો 2023
પોસ્ટનું નામભરૂચ એપ્રેન્ટીસ ભરતી મેળો 2023
સંસ્થાઆઈ.ટી.આઈ ભરૂચ
ભરતી મેળો તારીખ13/02/2023
સમયસવારે 9:30 કલાક થી શરુ
સ્થળભરૂચ
ક્લિક કરો 👉 10 પાસ માટે BSF ભરતી 2023, 1410 જગ્યાઓ, પગાર 21700 થી શરૂ
લાયકાત :
  • FITTER (ITI) – 77
  • TURNER (ITI) – 09
  • ELECTRICIAN (ITI) – 29
  • COPA (ITI)] – 09
  • WELDER (ITI) – 05
  • ITI- IM /IMCP – 05
  • RFM (ITI) – 01
  • AOCP (ITI) – 08
  • BSC- CHEMISTRY – 04
  • BE/ DIPLOMA-CHEMICAL – 03
  • DIPLOMA-MECHANICAL- 71
  • B.A/ B. COM /BBA / BCA – 16
  • ITI DIESEL MECHANIC / DIPLOMA AUTOMOBILE – 05
ભરૂચ એપ્રેન્ટીસ ભરતી મેળામાં કોણ ભાગ લઇ શકશે ?
  • એપ્રેન્ટીસશીપ ભરતી મેળામા નીચે મુજબના ટ્રેડ વ્યવસાયમા ધો.10 + ઈ.ટી.આઈ /ડીપ્લોમા/ડીગ્રી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, એપ્રેન્ટીસશીપ માટે કુલ 242 થી વધુ બેઠકો ઉપલબ્ધ છે જેમાવિવિધ ૨૦ થી વધુ ઔધોગીક એકમો ભરતી માટે ઉપસ્થિત રહેશે.
ભરૂચ એપ્રેન્ટીસ ભરતી મેળામાં અરજી કઈ રીતે કરવી?
  • ભરતી મેળાનું સ્થળ:- આઈ.ટી.આઈ. ભરૂચ, RTO ઓફિસની બાજુમાં, N.H. NO. 48, વડદલા, તા. ભરૂચ, જી. ભરૂચ

નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ્સ લઇને ભરતી મેળામાં ઉપસ્થિત રહેવું
  • Resume/ Bio Data / cv ની કોપી પૂરતા પ્રમાણમાં લઇ જવી.
  • ફોટોગ્રાફ્સ
  • શૈક્ષણિક લાયકાત ની માર્શીટ, સર્ટીફીકેટ અસલ તથા પૂરતા પ્રમાણમાં નકલો
  • આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ, વિગેરે)
મહત્વપૂર્ણ લિંક્સ :
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : વજન ઓછું કરવા માંગતા હોય તો 2 મિનિટનો કિંમતી સમય નીકાળી વાંચો


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...