સંસ્થાનું નામ | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
નોકરી સ્થળ | વડોદરા |
અરજી કરવાની છેલ્લી તારીખ | 13/03/2022 |
સતાવાર વેબસાઈટ | https://vmc.gov.in/ |
- ઓફીસ ઓપરેશન્સ એકઝીકયુટી (બેક ઓફીસ)
- કોમ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસી. (COPA)
- હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર
- સર્વેયર
- વાયરમેન
- ફીટર
- ઇલેકટ્રીશ્યન
- રેફ્રીજરેશન એન્ડ એરકન્ડીશન મીકેનીક
- ડ્રાફટસમેન સિવિલ
- મીકેનીક અર્થ મુવીંગ મશીનરી
- મીકેનીક મોટર વ્હિકલ
- મીકેનીક ડીઝલ
- બુક બાઇન્ડર
- હોર્ટીકલ્ચર આસી.
- વડોદરા મહાનાગપાલિકા ભરતી માટે ITI પાસ , 10 પાસ ઉમેદવારો અને સ્નાતક (Graduate) ઉમેદવારો અરજી કરી શકે છે.
- સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. સ્થાનીક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
- એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે. અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં. જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઇ એકમ/સંસ્થા સાથે કરાર નામાથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવાપાત્ર થશે.
- વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે.અરજીના કવર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.અધુરી વિગતવાળી,જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
- .એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી આઇ.ટી.આઇ./સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
- આ પસંદગી કામચાલાઉ હોઇ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઇ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહી.
આ પણ વાંચો : વલસાડ આશ્રમશાળા ભરતી 2023, છેલ્લી તારીખ 10/03/2023
- અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.org પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે.
- ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ નીચે આપેલા સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા.૧૩/૦૩/૨૦૨૩ સુધીમાં મોકલવાની રહેશે.
- લીવીંગ સર્ટીફીકેટ
- એસ.એસ.સી./એચ.એસ.સી. માર્કશીટ
- આઇ.ટી.આઇ./સ્નાતક કક્ષાની માર્કશીટ તથા પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- જાતિ અંગેનું પ્રમાણપત્ર(લાગુ પડે તો)
- અરજી મોકલવાનું સ્થળ : સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા - ૩૯૦૦૦૧
છેલ્લી તારીખ | 13/03/2023 |
આ પણ વાંચો : ધોરણ 10 પાસ માટે યંત્ર ઇન્ડિયા લિમિટેડમાં ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 28/03/2023
VMC નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
આ પણ વાંચો : ભરૂચ નગરપાલિકા ભરતી 2023 | છેલ્લી તારીખ 04/03/2023
સરકારી ભરતીને લગત અન્ય જાહેરાતો જોવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
────⊱◈✿◈⊰────
─RECENT─⊱◈✿◈⊰─POSTS─
આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.
આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.
આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર
આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.
આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !
આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના
આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...
આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ
───⊱◈✿◈⊰───
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો