ગુરુવાર, 20 એપ્રિલ, 2023

ભારતીય સેનાનાં જવાનોને દા-રૂ પીવાની છૂટ શામાટે આપવામાં આવે છે? જાણો તેની પાછળનું મહત્વનું કારણ.

આપણા દેશના જવાનો કોઇપણ પરિસ્થિતિમાં દેશની રક્ષા કરતાં હોય છે. આપણે જ્યારે ઘરમાં આરામથી બાળકો સાથે રમતાં હોઇએ છીએ. ત્યારે તે પોતાનો જીવ જોખમમાં મૂકીને દેશની રક્ષા કરવા માટે સરહદ પર દુશ્મનોનો સામનો કરતાં હોય છે.


જે પણ વ્યક્તિ આર્મીમાં નોકરી કરતો હોય તેને ગમે તે સમયે ગમે ત્યાં બોર્ડર પર ડ્યુટી કરવી પડતી હોય છે. અને તે ડ્યુટીમાં તેમને તડકો, છાંયડો, ઠંડી, વરસાદ, અતિશય વરસાદ, વાવાઝોડાં વગેરે જેવી કુદરતી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે.


પરંતુ સાથે તમને એક વસ્તુ જાણીને નવાઈ લાગશે કે આપણાં દા-રૂબંધીના ગુજરાતમાં આર્મીના વ્યક્તિને દા-રૂ પીવાની છૂટ આપવામાં આવે છે. તે કાયદેસર પોતાની પાસે દા-રૂની બોટલ રાખી શકે છે. અને તેને કોઇ રોકી શકતું નથી. તો આવું શા માટે? શા માટે આર્મીમાં જોડાયેલા વ્યક્તિને દા-રૂની છૂટ આપવામાં આવે છે. ચાલો જાણીએ.

આગળ જણાવ્યું એમ સેનાના જવાનને ગમે તેટલી સરહદ પર ઠંડી હોય તેને પોતાની ડ્યુટી કરવી પડતી હોય છે. તેમની માટે વિસ-રાત સરખાં માનવામાં આવે છે. એટલે તેમના શરીરને ગરમાવો મળે, બોડી ગરમ રહે તે માટે દા-રૂ પીવાની છૂટ આપવામાં આવે છે.


આપણે સૌ જાણીએ છીએ. દા-રૂ શરીર માટે હાનિકારક છે. તેમ છતાં દેશની રક્ષા કરતાં સેનાના જવાનને પીવાની છૂટ આપવામાં આવે છે. કારણ કે, જવાનોને શરીર પાસેથી વધુ પ્રમાણમાં કામ લેવું પડે છે, તેના માટે આલ્કોહોલ થોડી મદદ કરી શકે છે.

સૌ પ્રથમ તો તમને જાણીને નવાઇ લાગશે કે સેનાનો કોઈપણ વ્યક્તિ દા-રૂની બોટલ ખરીદે તો તેની પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આવું શા માટે.


આર્મીના માણસોને ઘણી તકલીફોનો સામનો કરીને નોકરી કરવી પડતી હોય છે. તેવી પરિસ્થિતિમાં જો શરીર ઠંડું થઇ જાય તો તે સરહદ પર ટકી શકે નહીં એટલા માટે જે પ્રમાણ નક્કી કરવામાં આવ્યું હોય તે મુજબ દા-રૂ પીવાની છૂટ હોય છે.

દેશનો દરેક વ્યક્તિ જાણે છે કે સેનામાં કામ કરતો જવાન વર્ષો સુધી અમુક સમયે ઘરે આવતો નથી. એટલે કે પરિવારથી તેને દૂર રહેવું પડતું હોય છે. તો વીકમાં જ્યારે તેમને રજા હોય ત્યારે તેમને એકલવાયું ન લાગે અને પોતાનો દિવસ પસાર કરી શકે તે માટે પણ પીવા દેવામાં આવતો હોય છે.


તમને જાણીને નવાઇ લાગશે કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ આ રુલ્સ આર્મીમાં કોલો કરતાં હતાં. અને હવે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પણ તેમને દા-રૂ આપવામાં આવે છે.

એક ખાસ વાત કે દા-રૂ પીવાની છૂટ આપવામાં આવી એટલે તમારી ઇચ્છા હોય તેટલો દા-રૂ પી શકાતો નથી. તેમને અમુક પ્રમાણમાં આપવામાં આવે છે.


જો કોઈ વ્યક્તિએ વધારે દા-રૂ પીધો હોય તો તેની સામે કાનૂની કાર્યવાહી કરતાં હોય છે. અને જો કોઇ વખત અતિશય દા-રૂ પીવે તો કોર્ટ માર્શલ પણ તે લોકો કરી નાખતા હોય છે.

જો આવી જાણવા જેવી માહિતી, જો ગમી હોય તો લાઇક કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે. - આભાર.

───⊱◈✿◈⊰──


અન્ય મહત્વપૂર્ણ લિંક્સ :
સરકારી ભરતીની જાહેરાતોઅહીંયા ક્લિક કરો
જાણવા જેવું (અજબ ગજબ)અહીંયા ક્લિક કરો
સરકારી યોજનાઓઅહીંયા ક્લિક કરો
હેલ્થ કેર (દેશી ઔષધ)અહીંયા ક્લિક કરો
મોટીવેશનલ સ્ટોરીઅહીંયા ક્લિક કરો
શૂરવીરોની વીરગાથાઓઅહીંયા ક્લિક કરો
બૉલીવુડ ગપશપઅહીંયા ક્લિક કરો
રમત ગમતઅહીંયા ક્લિક કરો
આજના ન્યુઝ પેપરઅહીંયા ક્લિક કરો
આજનું રાશિ ભવિષ્યઅહીંયા ક્લિક કરો


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...