સોમવાર, 20 ફેબ્રુઆરી, 2023

માત્ર 19,999 રૂપિયામાં ખરીદો 74,999 રૂપિયા વાળો સેમસંગ ગેલેક્સી S21 FE, જાણો કેવી રીતે મળશે આ શાનદાર ડીલ?

કોણ ના ઇચ્છતું હોય કે તેમની પાસે એક શાનદાર સ્માર્ટફોન હોય !!!  જેમાં AMOLED ડિસ્પ્લે, 120Hz નો રિફ્રેશ રેટ, સ્નેપડ્રેગન 888 સાથે પાવરફુલ ચિપસેટ હોય. આ સાથે ટેલિફોટો લેન્સ સાથેનો કેમેરા પણ હોય. પણ ફોનની અતિ ભારે કિંમત ઘણીવાર આ ઈચ્છા પૂરી કરવામાં અવરોધ રૂપ બને છે.  પરંતુ હવે તમે મોટો ફાયદો ઉઠાવીને આ મોંઘા ફોનને પોતાનો બનાવી શકો છો.
આ ડીલ હેઠળ તમે 55,000 રૂપિયાની બચત કરીને સેમસંગ સ્માર્ટફોન ખરીદી શકો છો.  જેમાં તમને આ તમામ ક્વોલિટી મળી રહેશે. આ ફોન છે Samsung Galaxy S21 FE.  જેની કિંમત 74,999 રૂપિયા છે.  આ ફોન તમે ફ્લિપકાર્ટ પર માત્ર રૂ.19,999માં ખરીદી શકો છો.  આ સાથે, તમે એક્સચેન્જ ઑફરનો લાભ પણ મેળવી શકો છો.

ડીલ શું છે?
ફ્લિપકાર્ટ પર Samsung Galaxy S 21 FE 128 GB ની કિંમત 74,999 રૂપિયા છે. ફ્લિપકાર્ટ આજે આ ફોન પર એક શાનદાર ઓફર આપી રહ્યું છે. આ ઓફર હેઠળ ગ્રાહકોને 46 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જે મુજબ ફોનની ડિસ્કાઉન્ટ કિંમત 35 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ ડિસ્કાઉન્ટ પછી, તમારે આવા શાનદાર ફોન માટે માત્ર 39,999 રૂપિયા ચૂકવવા પડશે.
આટલું ડિસ્કાઉન્ટ તમે કોઈપણ એક્સચેન્જ વિના અથવા બેંક ઑફરનો લાભ લીધા વિના મેળવી શકો છો. જો તમે આ ફોનને વધુ સસ્તામાં ખરીદવા માંગો છો, તો તમારે થોડી વધુ તૈયારી કરવી પડશે.

તમારી પાસે ચાલુ સ્થિતિમાં જૂનો ફોન હોવો આવશ્યક છે.  તેને એક્સચેન્જમાં આપીને તમે ફોનની રિસેલ વેલ્યુ અનુસાર 20,000 રૂપિયા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
આ જોરદાર ઓફરનો લાભ લેવા માટે તમારો જૂનો સ્માર્ટ ફોન પણ મોંઘો હોવો જરૂરી છે.  જો કે ફોન ગમે તેટલો સસ્તો હોય તો પણ ચાલશે, તેના રિસેલ વેલ્યુ પ્રમાણે ચોક્કસ ડિસ્કાઉન્ટ મળશે. જો તમે એક્સચેન્જ ઑફરનો પૂરો લાભ લઇ શકો તો તમને Samsung Galaxy S 21 FE ની કિંમત માત્ર 19,999 રૂપિયા પડશે.

આ છે સમગ્ર પ્રક્રિયા
આ ઓફરનો લાભ લેવા માટે તમારે ફ્લિપકાર્ટ પર લોગિન કરવું પડશે.  અહીં તમારે આ ફોનનું નામ લખીને સર્ચ કરવાનું રહેશે. તે પછી તમારી પસંદગીના રંગ અને સાઈઝના ફોન વેરીએન્ટને પસંદ કરવાનું રહેશે.
જો તમારી પાસે જૂનો ફોન છે, તો તમારે 'બાય વિથ એક્સચેન્જ'નો વિકલ્પ પસંદ કરવો પડશે.  અહીં તમારે તમારા ફોનની જરૂરી વિગતો જણાવવી પડશે, જેમાં ફોનનો બ્રાન્ડ, મોડલ અને IMEI નંબર સામેલ છે.

───⊱◈✿◈⊰──


─RECENT─⊱◈✿◈⊰─POSTS─


આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.


આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.


આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.



આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર


આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.


આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !


આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક - સત્ય ઘટના


આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો...


આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ


───⊱◈✿◈⊰──

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક

માત્ર એક વખત કરો રોકાણ અને જીવનભરનું ટેન્શન દૂર, દર મહિને મળશે રૂ.12,388 પેન્શન, LIC ની આ શાનદાર સ્કિમ તમારા માટે ફાયદાકારક જો તમે 42 વર્ષની...